wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

582 જ્ઞાનસેતુ ગણિત

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કઈ સંખ્યા 987654 માં 7 ની સ્થાન કિંમત દર્શાવે છે?

a)

7

b)

7000

c)

700

d)

70

2.

ગાયોના એક ધણ માં તેમના પગ ગણતા તેમના પગો ની સંખ્યા 40 થાય છે. તો ધણ માં કુલ કેટલી ગાયો હશે?

a)

40

b)

4

c)

10

d)

80

3.

અંકો 3, 7 ,9 ,5 નો ઉપયોગ કરીને બનતી ચાર અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે?

a)

3,579

b)

9753

c)

9735

d)

7935

4.

35×37=________

a)

1295

b)

5379

c)

9730

d)

7903

5.

1 રૂપિયા 50 પૈસા+500 પૈસા=

a)

5 રૂપિયા 50 પૈસા

b)

6 રૂપિયા 50 પૈસા

6.

નીચેનામાંથી ક્યાં મૂળાક્ષરમાં કાટખૂણો બનતો નથી.

a)

L

b)

H

c)

T

d)

Q

7.

300 સેમી=------મીટર.

a)

3

b)

300

c)

30

d)

1

8.

નીચેના પૈકી કઈ આકૃતિ ચાર બાજુઓ ધરાવતી નથી?.

a)

ચોરસ

b)

લંબચોરસ

c)

ત્રિકોણ

d)

સમબાજુ ચતુષ્કોણ

9.

49ચો. સેમી ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુની લંબાઈ......... થાય.

a)

49 સેમી

b)

7 મી

c)

7 સેમી

d)

49 મી

10.

52 મીટર માંથી 13 મીટર ઓછા કરતા કેટલામળે?

a)

49 મીટર

b)

39 મીટર

c)

55 મીટર

d)

65 મીટર

11.

એક શાળામાં રમતનો તાસ 14:15 થી 14:45 સુધી છે. તો રમત નો તાસ કેટલી મિનિટનો હશે?

a)

30 મિનિટ

b)

45 મિનિટ

c)

40 મિનિટ

d)

35 મિનિટ

12.

વાયવ્ય ખુણો કઈ બે દિશાની વચ્ચે હોય?

a)

પૂર્વ- દક્ષિણ

b)

દક્ષિણ- પશ્ચિમ

c)

પશ્ચિમ- ઉત્તર

d)

ઉત્તર- પૂર્વ

13.

પૂર્વ અને દક્ષિણ વચ્ચે આવતો ખૂણો કયો?

a)

ઈશાન

b)

અગ્નિ

c)

નૈઋત્ય

d)

વાયવ્ય

14.

નીચેનામાંથી કોની કિંમત સૌથી ઓછી છે?

a)

2 રૂપિયાના 10 સિક્કા

b)

10 પૈસાના 10 સિક્કા

15.

એક ચોરસની હદ 80 સેમી છે. તો તેની એક બાજુનું માપ કેટલું થાય?

a)

10 સેમી

b)

20 મીટર

c)

20 સેમી

d)

10 મીટર