NEW
Font size
Worksheetsસ્થાનિક સરકાર
Total questions: 10
Worksheet time: 5mins
મારા ગામમાં કયા પ્રકારની સ્થાનિક સરકાર આવેલ છે
ગ્રામ પંચાયત
તાલુકા પંચાયત
જિલ્લા પંચાયત
ઉપર માંથી એક પણ નહીં
આપણા દેશમાં પંચાયત રાજ કેટલા સ્તરોમાં વહેંચાયેલ છે
૨
૩
૪
ઉપર માંથી એક પણ નહીં
પંચાયતી રાજ ના મૂળ માં કોનુ સ્થાન છે
ગ્રામ પંચાયત
તાલુકા પંચાયત
કેન્દ્ર સરકાર
સરકાર
ગામ પંચાયત માં ઓછા માં ઓછી કેટલી વાર ગ્રામ સભા ભરવી જોઇએ
બે વાર
ત્રણ વાર
પાંચ વાર
ઉપર માંથી એક પણ નહીં
ગ્રામ પંચાયત ના વડા ને શું કહે છે
તલાટી ક્રમ મંત્રી
અધ્યક્ષ
સરપંચ
મુખી
ગ્રામ પંચાયતમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે
૫ થી 15
16 થી ૩૨
૮ થી ૧૬
16 થી ઓછી
પંચાયતી રાજ ની શરૂઆત કયા રાજ્ય થી થઇ
ગુજરાત
રાજસ્થાન
દિલ્લી
ત્તર પ્રદેશ
કયું કાર્ય ગામ પંચાયત નું નથી
રોગચાળા પર નિયંત્રણ લાવવું
રોડ રસ્તા બનાવવા
દિવાબત્તી ની વ્યવસ્થા કરવી
ગામના રસ્તાની સફાઇ અને ગંદા પાણીનો નિકાલ કરવો
તલાટી કમ મંત્રી નું કાર્ય નથી
તલાટી કમ મંત્રી નું કાર્ય નથી ગામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરવા
ગામ પંચાયત ના હિસાબો રાખવા
જન્મ મરણ અને લગ્નની નોંધ કરવી
ગામ પંચાયતના સભ્ય સંખ્યા નક્કી કરવી
તીર્થ ગ્રામ યોજના કોને લાગુ પડે
મહિલા સમરસ ગ્રામ પંચાયત ને
સતત ત્રણ વાર સમરસ બનેલ ગ્રામ પંચાયત ને
છેલ્લા પાંચ વર્ષમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામ ને
તમામ ગ્રામ પંચાયતો
