NEW
Font size
Worksheetsસા.વિ ,ધોરણ:૬ ,એકમ:૫ ક્વિઝ
Total questions: 15
Worksheet time: 5mins
બુદ્ધનું બાળપણનું નામ શું હતું?
રાહુલ
સિદ્ધાર્થ
કનક
ગૌતમ
બુદ્ધને કયા સ્થળ ખાતે જ્ઞાન પ્રાપ્ત થયું?
કુશીનારા
કપિલવસ્તુ
બોધીગયા
લુંબિની
બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહે છે?
તપસ્યા
સિદ્ધાંત
ધર્મચક્રપ્રવર્તન
ગૃહત્યાગ
ગૌતમ બુદ્ધે પોતાના પાંચ બ્રાહ્મણ મિત્રોને કયા સ્થળ ખાતે સૌ પ્રથમ ઉપદેશ આપ્યો?
બોધીગયા
સારનાથ
કપિલવસ્તુ
કુશીનારા
બુદ્ધનો અર્થ શું થાય છે?
જ્ઞાની
ચતુર
અર્ધ જાગ્રત
મૂર્ખ
બુદ્ધનું અવસાન કયા સ્થળે થયું?
લુંબીની
સારનાથ
બોધિગયા
કુશીનારા
જૈનધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થઈ ગયા?
૨૨
૨૫
૨૪
૨૭
નીચેનામાંથી કોણ જૈનધર્મના 23મા તીર્થંકર હતા?
આદિનાથ
પાર્શ્વનાથ
મહાવીર સ્વામી
સિદ્ધાર્થ
મહાવીર સ્વામીનું બાળપણ નું નામ શું હતું?
સિદ્ધાર્થ
નંદીવર્ધન
ગૌતમ
વર્ધમાન
મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
સારનાથ
કપિલવસ્તુ
કુંડગ્રામ
પાવાપુરી
મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું?
યશોદા
યશોધરા
માયાદેવી
ત્રિશલાદેવી
ગૌતમબુદ્ધના પુત્રનું નામ શું હતું?
રાહુલ
નંદીવર્ધન
ગૌતમ
યશોવર્ધન
મહાવીર સ્વામી એ આપેલા ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે?
ધર્મચક્ર પ્રવર્તન નો સિદ્ધાંત
ત્રિરત્ન સિદ્ધાંત
અષ્ટાંગિક માર્ગનો સિધ્ધાંત
સમ્યક સિદ્ધાંત
મહાવીર સ્વામી એ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
સંસ્કૃત
પ્રાકૃત અને પાલી
પ્રાકૃત અને અર્ધમાગ્ધી
પાલી અને અર્ધમાગ્ધી
નીચેનામાંથી કયો મહાવીર સ્વામી એ આપેલો ઉપદેશ નથી?
અહિંસા
કર્મકાંડનો વિરોધ
અસ્તેય
સત્ય
અપરિગ્રહ, બ્રહ્મચર્ય
