wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

twinning quiz

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

મીણબત્તીની જયોતનો સૌથી બહાર નો ભાગ કેવા રંગ નો હોય છે?

a)

કાળો

b)

લાલ

c)

પીળો

d)

ભૂરો

2.

બી.સી.જી. ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે?

a)

શીતળા

b)

ક્ષય

c)

કોલેરા

d)

મેલેરિયા

3.

બાયસન નીચેના પૈકી શું છે?

a)

જંગલી કુતરો

b)

જંગલી બળદ

c)

જંગલી આંબો

d)

ભસતું હરણ

4.

પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ ................. લાંબા હોય છે?

a)

૫ મીમી

b)

૧૫ મીમી

c)

૨૫ મીમી

d)

૨૦ મીમી

5.

હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે?

a)

૫૬ વર્ષ

b)

૬૦ વર્ષ

c)

૭૬ વર્ષ

d)

૮૬ વર્ષ

6.

પ્રોટીન નું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે?

a)

ગ્લુકોઝ

b)

એમીનો એસીડ

c)

ફેટી એસીડ

d)

સેલ્યુલોઝ

7.

લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે?

a)

35C થી 42C

b)

35C થી 40C

c)

37C થી 42C

d)

-10C થી 110C

8.

અળસિયું શેના દ્વારા શ્વસન કરે છે?

a)

ફેફસા

b)

શ્વસન છિદ્રો

c)

ભીની ત્વચા

d)

શ્વાસ નળી

9.

૪૦૦ રૂ. ની વસ્તુ પર ૧૦ % નફો મેળવવા માટે કેટલા રૂપિયા માં વેચવી પડે ?

a)

૩૯૦

b)

૩૬૪

c)

૪૨૦

d)

૪૪૦

10.

આપણા ડીસા ના ધારાસભ્યનું નામ શું છે ?

a)

શ્રી શશીકાંતભાઈ પંડ્યા

b)

શ્રી પરબતભાઈ પટેલ

c)

શ્રી ગોવાભાઈ દેસાઈ

d)

શ્રી ભુપેદ્રસિંહ ચુડાસમા

11.

આપનું ઘર કયા આવરણમાં આવેલું છે?

a)

જલાવરણ

b)

જીવાવરણ

c)

વાતાવરણ

d)

મુદ્રાવરણ

12.

વાહન માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે?

a)

CNG

b)

પેટ્રોલ

c)

કેરોસીન

d)

ડીઝલ

13.

વિશ્વ માં વસ્તીની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે છે ?

a)

પહેલા

b)

બીજા

c)

ત્રીજા

d)

ચોથા

14.

મહાત્મા ગાંધીની સમાધિ કયા નામે ઓળખાય છે ?

a)

રાજઘાટ

b)

અભયઘાટ

c)

શક્તિ ઘાટ

d)

કિશાન ઘાટ

15.

નીચેના માંથી કઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી ?

a)

૨૫

b)

૬૪

c)

d)

૧૬

16.

૫૬૬૪ નો ઘન કરવાથી મળતી સંખ્યા નો એકમનો અંક કયો છે?

a)

b)

c)

d)

17.

કોઈ પણ સંખ્યા નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો નીચેના માંથી કે સંખ્યા નથી ?

a)

b)

c)

d)

18.

૫ કિલો લોખંડ અને ૫૦૦૦ ગ્રામ રૂ આ બે માંથી કોનું વજન વધારે થાય ?

a)

લોખંડ

b)

રૂ

c)

બંને સમાન

d)

એક પણ નહિ

19.

પાણીને બીનચેપી બનવા માટે શેનો ઉપયોગ થાય છે ?

a)

ઓઝોન

b)

ક્લોરીન

c)

એન્ટી સેપ્ટિક

d)

બેકિંગ પાવડર

20.

માનવ આંખનો રંગ શાને આભારી છે ?

a)

આઈરીસ

b)

કોર્નિયા

c)

કીકી

d)

સીલીયારી સ્નાયુઓ