NEW
Font size
S
M
L
XL
Worksheets311 PSE પર્યાવરણ ભાગ1
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
આઠ પગવાળુ પ્રાણી કયું છે ?
a)
કરોળિયો
b)
મચ્છર
2.
સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
a)
ઉદર
b)
સાપ
3.
ઝાડ પર રહેતું પ્રાણી કયું છે ?
a)
હરણ
b)
વાંદરો
4.
જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે ?
a)
કરચલો
b)
જળસાપ
5.
દરમાં રહેનાર પ્રાણી કયું છે ?
a)
માખી
b)
કિડિ
6.
ઘરમાં રહેનાર પ્રાણી કયું છે ?
a)
બતક
b)
ગરોળિ
7.
ઉધઈ ના રહેઠાણ ને શું કહે છે ?
a)
રાફડો
b)
દર
8.
દીદી બગીચામાં ક્યાં બેઠી હતી ?
a)
ઝાડ પર
b)
ઘાસ પર
9.
ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે ?
a)
કરોળિયો
b)
વંદો
10.
લાંબી પૂછડીવાળુ પ્રાણી કયું છે ?
a)
હાથી
b)
ભેંસ
11.
બાળકોએ બગીચામાં કઈ રમતો રમી ?
a)
પકડ દાવ
b)
સંતાકુકડી અને અંતાક્ષરી
12.
રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે ?
a)
બકરી
b)
ઘુવડ
13.
વનપરી ના કહેવા મુજબ છોકરીઓ ક્યાં છોડને અડકી ?
a)
ગલગોટો અને જાસ્મિન
b)
મહેંદી અને લીમડો
14.
જેનું થડ ખૂબ જ મોટું હોય તેવું ઝાડ ક્યુ છે ?
a)
વડ
b)
લીમડો
15.
બગીચામાં નીચેનામાથી કયો છોડ જોવા મળતો નથી ?
a)
ઘઉ
b)
બારમાસી
Reset
