NEW
Font size
Worksheets218 NMMS ધો7 વિજ્ઞાન પ્ર13 ગતિસમય
Total questions: 15
Worksheet time: 8mins
નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે?
હિંચકા ની ગતિ
ફરતા પંખા ની ગતિ
નીચેના પૈકી કયો એકમ ઝડપનો નથી?
km/h
M/s
M/s2
એક નેનો સેકન્ડ એ એક સેકન્ડનો કેટલામો ભાગ છે?
એક કરોડ મો ભાગ
એક અબજમો ભાગ
54 km/h ઝડપ એટલે કેટલા m/s ઝડપ?
15 m/s
20 m/s
એક સ્કૂટર સવાર 20 મિનિટ સુધી 30 km/h ની ઝડપે ગતિ કરે છે. તો તેણે કેટલું અંતર કાપ્યું હશે?
10 km
60 km
સમયનો મૂળભૂત એકમ જણાવો.
મિનિટ
કલાક
મીટર
સેકન્ડ
સામાન્ય વ્યક્તિનું હૃદય 10 સેકન્ડમાં કેટલી વાર ધબકે છે?
12
16
અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર - સમય નો આલેખ કેવો છે?
સમક્ષિતિજ સુરેખા
ત્રાંસી સુરેખા
એક ટ્રેનની અચળ ઝડપ 100 km/h છે, તો તે ટ્રેન 12 મિનિટમાં કેટલા કિલોમીટર અંતર કાપશે?
20
40
18 km/h ની અચળ ઝડપ જતો સાયકલ સવાર એક સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપે?
5
10
કૃત્રિમ ઉપગ્રહને લઈ જતા રોકેટની ઝડપ કેટલી હોય છે?
8 km/s
8 mm/s
કાચબા ની ઝડપ આશરે કેટલી હોય છે?
8 cm/s
8 mm/s
નીચેનામાંથી ઝડપ બાબતે કયો સંબંધ સાચો છે?
ઝડપ=1/(અંતર×સમય)
ઝડપ=અંતર/સમય
રોકેટની ઝડપ 8km/s છે અને કાચબાની ઝડપ 8 cm/s છે તો રોકેટની ઝડપ, કાચબા ની ઝડપ કરતાં કેટલા ગણી છે?
10000
100000
એક મોટર ગાડી પ્રથમ 30 મિનિટમાં 25 km અંતર કાપે છે અને પછીની 15 મિનિટમાં 20 કિલોમીટર અંતર કાપે છે તો તેની સરાસરી ઝડપ કેટલી?
60 km/h
50 km/h
