wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ : 7 વિજ્ઞાન અને ટેક્નોલોજી સત્ર : 2

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરી ............. બનાવે છે.

a)

રેતી

b)

ફૂગ (મશરૂમ)

c)

કળણ

d)

લાકડું

2.

નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો નથી ?

a)

કૉલેરા

b)

ટાઇફોઇડ

c)

કમળો

d)

બેરીબેરી

3.

નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી ?

a)

ગુંદર

b)

કેરોસીન

c)

પ્લાયવુડ

d)

મીણ

4.

અંત:સ્ત્રવણ દ્વારા પાણી...............

a)

જમીનમાં ઉતરે છે.

b)

હવામાં ઊડી જાય છે.

c)

પ્રદુષિત થાય છે.

d)

મૂળ દ્વારા પ્રકાંડ સુધી પહોંચે છે.

5.

નીચે આપેલ પૈકી પાણીની અછત માટે શું જવાબદાર નથી ?

a)

ઔદ્યોગીકરણનો વિસ્તાર

b)

વસ્તીવધારો

c)

અતિવર્ષા

d)

જળસ્રોતોનું અવ્યવસ્થાપન

6.

બહિર્ગોળ અરીસામાં કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ?

a)

આભાસી અને મોટું

b)

વાસ્તવિક અને મોટું

c)

આભાસી અને નાનું

d)

વાસ્તવિક અને નાનું

7.

અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

8.

ફ્યૂઝ વિદ્યુતપ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે ?

a)

ઉષ્મીય

b)

ચુંબકીય

c)

શારીરિક

d)

રાસાયણિક

9.

વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધી હતી ?

a)

વોલ્ટાએ

b)

ઓસ્ટર્ડ

c)

એમ્પીયર

d)

ગેલેલીયો

10.

અચળ ઝડપે ગતિ કરતાં પદાર્થનો અંતર - સમયનો આલેખ કેવો હોય ?

a)

સમક્ષિતિજ સુરેખા

b)

શિરોલંબ સુરેખા

c)

વક્રરેખા

d)

ત્રાંસી સુરેખા

11.

ફલન પામેલા અંડકોષને ફલિતાંડ કહે છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

12.

નીચેનાં પૈકી કોનાં બીજ કાંટાવાળા હોય છે ?

a)

મેપલ

b)

મદાર

c)

યુરેના

d)

બાલસમ

13.

પાનફૂટીમાં પ્રજનન .............. દ્વારા થાય છે.

a)

પ્રકાંડ

b)

પર્ણ

c)

મૂળ

d)

પુષ્પ

14.

નર અને માદાજન્યુઓનું સંયુગ્મન ......... કહેવાય છે.

a)

ફલન

b)

પરાગનયન

c)

પ્રજનન

d)

બીજ નિર્માણ

15.

ખેતરોમાં સિંચાઈ માટે નદીઓ જ એકમાત્ર સ્ત્રોત છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️