Worksheets312 NMMS ધો7 વિજ્ઞાન પ્ર15
Total questions: 12
Worksheet time: 6mins
સમતલ અરિસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી ?
વાસ્તવિક
આભાસી
સમતલ અરિસામાં કેવું પ્રતિબિંબ મળે છે ?
ઉલટું
ચત્તું
વસ્તુ સમતલ અરીસાથી 10 cm દૂર હોય , તો તેના પ્રતિબીંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે ?
20 cm
10 cm
સમતલ અરીસા સામે ક્યો અંગ્રેજી મૂળાક્ષર ધરાવતાં તેનું પ્રતિબિંબ પણ તે અક્ષર જેવું જ હોય છે ?
M
N
અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? ?
આભાસી અને મોટું
આભાસી અને નાનું
અંતર્ગોળ અરીસામાં ધણે દૂર મુકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે ?
વાસ્તવિક અને મોટું
વાસ્તવિક અને નાનું
વસ્તુનું વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મેળવવા શનો ઉપયોગ થાય છે ?
અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ
બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ
બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ?
વાસ્તવિક અને મોટું
વાસ્તવિક અને નાનું
અભાસી અને મોટું
આપેલ તમામ
ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘ ધનુષ્ય ક્યારે દેખાય ?
સાંજે પૂર્વ દિશામાં
સાંજે પશ્ચિમ દિશામાં
સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે, એવી જાણકારી સૌપ્રથમ કોણે આપી ?
ગેલીલિયોએ
ન્યુટને
કયા પ્રકારના સાધનોમાં હંમેશા આભાસી, ચત્તું અને નાનું જ પ્રતિબિંબ મળે છે ?
બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ
બહિર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ
શ્વેત રંગ કે પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે ?
સાત
બાર
