wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

303 NMMS વિજ્ઞાન ધો7 પ્ર5

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

જઠરમાં ખોરાકના પાચનમાં મદદરૂપ એસિડ કયો છે ?

a)

હાઇડ્રોકલોરિક એસિડ

b)

સાઈટ્રીક એસિડ

2.

નીચેના પૈકી કયું સૂચક બેઇઝ સાથે ગુલાબી રંગ આપે છે ?

a)

હળદર

b)

ફિનોલ્ફથેલીન

3.

જાસુદના ફૂલનું સૂચક બેઇઝ સાથે કયો રંગ આપે છે?

a)

પીળો

b)

લીલો

4.

નીચેના પૈકી પ્રતિ એસિડ પદાર્થ કયો છે ?

a)

મીલ્ક ઓફ મેગ્નેશિયા

b)

લીંબુનો રસ

5.

ખાવાના સોડા નું રાસાયણિક નામ કયું છે ?

a)

સોડિયમ હાઇડ્રોક્સાઇડ

b)

સોડિયમ કલોરાઇડ

6.

નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ છે ?

a)

ખાંડનું દ્રાવણ

b)

આમલીનું દ્રાવણ

7.

નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે ?

a)

ખાંડનું દ્રાવણ

b)

વિનેગરનું દ્રાવણ

8.

નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે ?

a)

મીઠું

b)

ચૂનો

9.

ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે ?

a)

ક્ષાર

b)

તટસ્થ

10.

તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતા ફીનોલ્ફથેલીન નાં દ્રાવણ નું શું કાર્ય છે ?

a)

સૂચક તરીકેનું

b)

એસિડ તરીકેનું

11.

તટસ્થીકરણની પ્રક્રિયાના અંતે કયો પદાર્થ ઉત્પન્ન થતો નથી ?

a)

ખાંડ

b)

પાણી

12.

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

a)

બેઝિક લાલ લિટમસપત્રને ભૂરા અને ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે .

b)

જાસૂદનુ ફૂલનુ સૂચક એસિડમાં ઘેરો ગુલાબી રંગ આપે છે

13.

નીચેના પૈકી કયો ક્ષાર છે, પરંતુ તેનું દ્રાવણ તટસ્થ દ્રાવણ નથી ?

a)

બેકિંગ સોડા

b)

ખાંડ

14.

લીટમસ પત્રએ નિસ્યંદિત પાણી સાથે કેવો રંગ આપે છે ?

a)

રંગ પરિવર્તન ન થાય

b)

જાંબુડિયો

15.

કેલેમાઈલ લોશનમા રહેલો રાસાયણિક પદાર્થ કયો છે ?

a)

ઝીંક કાર્બોનેટ

b)

સોડિયમ કાર્બોનેટ