NEW
Font size
Worksheetsધોરણ ૭ વિજ્ઞાન
Total questions: 20
Worksheet time: 14mins
ફાફડાથોર પ્રકાશસંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે?
પર્ણ
પ્રકાંડ
મૂળ
એકપણ નહી
પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે નીચેનામાંથી કયો વાયુ હવામાંથી મળે છે?
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઇડ
નાઇટ્રોજન
હાઈડ્રોજન
બિલાડી ના ટોપ માં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે?
કીટાહારી
સ્વયંપોષી
મૃતોપજીવી
પરોપજીવી
પતંગિયું ખોરાક ગ્રહણ કેવી રીતે કરે છે?
ખોતરીને
ચૂસીને
ચાવીને
પકડીને
મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ કયા અંગ દ્વારા થાય છે?
જઠર
નાનું આંતરડું
મોટું આંતરડું
મુખગુહા
નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ?
યકૃત
પિતાશય
લાળગ્રંથિ
સ્વાદુપિંડ
ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ એ કયો ફેરફાર છે?
ભૌતિક
જૈવિક
રાસાયણિક
અજૈવિક
નાના આંતરડાની લંબાઈ કેટલી હોય?
1.5 મીટર
7.5 મીટર
9.0 મીટર
2.0 મીટર
મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય?
1.5 મીટર
7.5 મીટર
8.0 મીટર
9.0 મીટર
બે પદાર્થ એકબીજાના સંપર્કમાં ન હોય ત્યારે તેમાં ઉષ્મા સંચરણ કઈ રીતે થાય?
ઉષ્માવહન
ઉષ્માનયન
ઉષ્માવિકરણ
એક પણ નહી
કયો એકમ તાપમાન માપવા માટેનો નથી?
કેલ્વિન
ડિગ્રી સેલ્સિયસ
ડિગ્રી ફેરનહીટ
કેલરી
લેબોરેટરી થર્મોમીટરની માપન માટેની તાપમાન ની રેન્જ કેટલી હોય?
35°C થી 42°C
-10°C થી 110°C
25°C થી75°C
-30°C થી 300°C
મનુષ્ય શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે?
37°C
42°C
30°C
35°C
સમુદ્રકાંઠાના વિસ્તારમાં દિવસ દરમિયાન ઠંડી હવા દરિયા પરથી જમીન તરફ ગતિ કરે છે તેને કેવી લહેર કહેવાય?
ભુ લહેર
સમુદ્રી લહેર
સુકી લહેર
કોઈપણ નહી
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
એસીડીટીની દવાની બનાવટમાં એસિડિક પદાર્થ વપરાય છે
એસીડીટીની દવાની બનાવટમાં બેઝિક પદાર્થ વપરાય છે
કીડીના દંખમા એસિટીક એસિડ હોય છે
એકપણ નહી
બેઝિક પદાર્થોનું દ્રાવણ ફીનોફથેલીન સાથે કેવું રંગ આપે છે?
પીળું
રંગવિહીન
ગુલાબી
વાદળી
જે ભૂરા લિટમસપત્રને લાલ બનાવે તેને કેવો પદાર્થ કહીશું?
એસિડ
બેઇઝ
ક્ષાર
તટસ્થ
જે લાલ લિટમસપત્રને ભૂરું બનાવે તેને કેવો પદાર્થ કહીશું?
એસિડ
બેઇઝ
તટસ્થ
ક્ષાર
દહીંમાં કયો એસિડ જોવા મળે છે?
એસિટીક
મેલિક
ટાટૅરિક
લેકટીક
પ્રયોગશાળામાં નીચેનામાંથી કયો એસિડ જોવા મળે છે?
Hcl
H2SO4
HNO3
આપેલા તમામ
