wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

167 NMMS ધો8 પ્ર1 વિજ્ઞાન પાક ઉત્પાદન વ્યવસ્થાપન

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

રાઈઝોબીયમ બેક્ટેરિયા દ્વારા વનસ્પતિમાં કયા વાયુનું સ્થાપન થાય છે?

a)

ઓક્સિજન

b)

નાઇટ્રોજન

2.

આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ છે?

a)

ધોરીયા

b)

ફુવારા

c)

ટપક

d)

ફુવારા અને ટપક બન્ને

3.

ઘઉંના મુખ્ય પાક સાથે નીચેનામાંથી કયું નીંદણ છે?

a)

મગફળી

b)

તુવેર

c)

ચણા

d)

આપેલ તમામ

4.

ભારતના મોટાભાગના ખેડૂતો પાક ઉત્પાદનના કયા તબક્કાને હર્ષોલ્લાસ તેમજ ખુશીનો સમય તરીકે ઉજવે છે?

a)

ખેડાણ

b)

સિંચાઈ

c)

વાવણી

d)

લણણી

5.

કયો પાક ખરીફ પાક નથી?

a)

મગફળી

b)

ડાંગર

c)

મકાઈ

d)

ચણા

6.

કયો પાક રવિ પાક નથી?

a)

વટાણા

b)

રાઈ

c)

અળસી

d)

કપાસ

7.

હળનો મુખ્ય ભાગ લાકડાનો બનેલો હોય છે તેને શું કહે છે?

a)

હળ શાફટ

b)

જોત

c)

ખરપીયો

d)

ફાલ

8.

સતત પાક ઉગાડવાથી માટીના પોષક દ્રવ્યોની સંખ્યામાં શું ફેરફાર થાય છે?

a)

વધે

b)

ઘટે

9.

કુદરતી ખાતર કેવો પદાર્થ છે?

a)

કાર્બનિક

b)

જૈવિક

c)

સેન્દ્રીય

d)

આપેલ તમામ

10.

ઘઉં અને ડાંગર ને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય?

a)

રવિ પાક

b)

ખરીફ પાક

c)

અનાજ

d)

કઠોળ

11.

નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી?

a)

બૈશાખી

b)

પોંગલ

c)

નાતાલ

d)

બિહુ

12.

નીચેના પૈકી કઈ જોડ સાચી નથી?

a)

સિંચાઈ - રહેટ

b)

કૃત્રિમ ખાતર - NPK

c)

હળ - ફાલ

d)

લણણી - ખુરપી

13.

ક્યુ કૃત્રિમ ખાતર નથી?

a)

પોટાશ

b)

સુપર ફોસ્ફેટ

c)

યુરિયા

d)

વર્મી કમ્પોસ્ટ

14.

સોયાબીનના ઉછેર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી?

a)

ઊંચું તાપમાન

b)

નીચું તાપમાન

c)

વરસાદ

d)

ભેજ

15.

અનાજનો સંગ્રહ એ પાક ઉત્પાદનનું કયું પગથિયું છે?

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

છેલ્લું

16.

લણણી કરવા જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે તેને ............. કહે છે

a)

હાર્વેસ્ટર

b)

દાંતી

17.

જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને શું કહે છે?

a)

પાક

b)

જંગલ

18.

........ ના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે.

a)

વાવણીયો

b)

ફાલ

19.

બીજની વાવણી કરવાનું ઓજાર ......... આકારનું હોય છે.

a)

ગળણી

b)

ચોરસ

20.

હળમાં લોખંડની મજબૂત પટ્ટી ને શું કહે છે?

a)

ફાલ

b)

સમાર