wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના (પ્રાણીઓમાં પ્રજનન )

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

અંતઃફલન ............ થાય છે .

a)

માદાના શરીરમાં

b)

માદાના શરીરની બહાર

c)

નરના શરીરમાં

d)

નરના શરીરની બહાર

2.

એક યુગ્મનજ માં જોવા મળતા કોષકેન્દ્ર સંખ્યા કેટલી હોય છે ?

a)

0

b)

2

c)

1

d)

4

3.

ટેડપોલ એ કયા પ્રાણીનું લાર્વા છે?

a)

માછલી

b)

દેડકો

c)

મચ્છર

d)

પતંગિયું

4.

શુક્રપિંડનો આકાર કેવો હોય છે ?

a)

બદામ જેવો

b)

વાલના દાણા જેવા

c)

નળાકાર જેવા

d)

લંબગોળ જેવો

5.

........ નો અંડકોષ સૌથી મોટો હોય છે.

a)

મનુષ્ય

b)

મરઘી

c)

શાહમૃગ

d)

ઢેલ

6.

મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે .......... અઠવાડિયા જેટલો સમય લાગે છે .

a)

2

b)

4

c)

6

d)

3

7.

ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે ?

a)

યુગ્મનજ

b)

અંડકોષ

c)

ગર્ભ

d)

ભ્રુણ

8.

જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે કઈ ક્રિયા આવશ્યક છે ?

a)

વૃદ્ધિ

b)

વિકાસ

c)

પ્રજનન

d)

પરિવહન

9.

નીચેના પૈકી કયું પ્રાણી અંતઃફલન દર્શાવે છે ?

a)

સ્ટાર ફિશ

b)

માછલી

c)

મરઘી

d)

દેડકો

10.

દેડકાના ઈંડા માંથી બચ્ચું બનવા માટે કેટલો સમય લાગે છે ?

a)

એક અઠવાડિયું

b)

બે અઠવાડિયું

c)

ત્રણ અઠવાડિયું

d)

ચાર અઠવાડિયું

11.

કીટકો માં કયું કીટક જીવતી બાળસંતતિને જન્મ આપે છે ?

a)

મચ્છર

b)

વંદો

c)

માખી

d)

પતંગિયું

12.

નીચે આપેલા વિકલ્પો પૈકી કઈ રચના બહુકોષીય હોય છે ?

a)

યુગ્મનજ

b)

અંડકોષ

c)

ભ્રુણ

d)

શુક્રકોષ

13.

અમીબામાં કયા પ્રકારનું પ્રજનન જોવા મળે છે ?

a)

કલિકાસર્જન

b)

ફલન

c)

લિંગી પ્રજનન

d)

દ્વિભાજન

14.

ક્લોનિંગ પદ્ધતિ વડે જન્મેલું પહેલું સસ્તન પાણી કયું હતું ?

a)

ઉંદર

b)

બિલાડી

c)

ઘેટું

d)

મરઘી

15.

મધમાખીઓની વસાહતમાં ઈંડા કોણ આપે છે ?

a)

કામદારમાખી

b)

રાણીમાખી

c)

નરમાખી

d)

એક પણ નહીં

16.

જોડકાં જોડો.

a)

1- A,2- B, 3- C, 4- D

b)

1- C, 2- A, 3- D, 4- B

c)

1- D, 2- C, 3- B, 4- A

d)

1- D, 2- C, 3- A, 4- B

17.

જોડકા જોડો .

a)

1- C, 2- D, 3- B, 4- A

b)

1- D, 2- C, 3- B, 4- A

c)

1- C, 2- D, 3- A, 4- B

d)

1- D, 2- C, 3- A, 4- B

18.

હાઇડ્રામાં જોવા મળતી ઉપસેલા ભાગ જેવી રચનાને શું કહે છે ?

a)

યુગ્મનજ

b)

ડાળી

c)

કલિકા

d)

ઈંડા

19.

IVF નું પૂરું નામ જણાવો .

a)

ઇનસાઇડ ફર્ટિલાઈઝેશન

b)

ઈન વીટ્રો ફર્ટીલાઇઝેશન

c)

ઇન વિટ્રો ફોર્મ્યુલા

d)

ઈનવાઈઝ ફર્ટિલાઈઝેશન

20.

જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તેવા પ્રાણીઓને શું કહેવાય છે ?

a)

અપત્ય પ્રસવી

b)

અંડપ્રસવી

c)

દ્વિલિંગી

d)

આપેલા તમામ