Worksheetsજ્ઞાન સાધના( કોલસો અને પેટ્રોલિયમ )
Total questions: 20
Worksheet time: 10mins
જે સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય તેવા સંસાધનને ............ સંસાધનો કહેવાય છે .
પુનઃપ્રાપ્ય
પુનઃઅપ્રાપ
પ્રાપ્ય
અપ્રાપ્ય
નીચેનામાંથી કયું પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે ?
હવા
જંગલો
સૂર્યપ્રકાશ
હવા અને સૂર્યપ્રકાશ
નીચેનામાંથી કયો પદાર્થ કોલસામાંથી ઉત્પન્ન થતો નથી ?
કોક
કોલગેસ
કોલટાર
CNG
પેટ્રોલિયમ કેવા પ્રકારનું સોનુ છે?
કાળુ
સફેદ
વાદળી
પીળું
ફૂદા અને જીવાતો ને દૂર રાખવા માટે વપરાતી ડામર ની ગોળી શામાંથી બને છે ?
કોક
કોલગેશ
કોલટાર
આપેલ તમામ
દુનિયામાં તેલનો કૂવો સૌપ્રથમ અમેરિકાના કયા શહેરમાં ખોદવામાં આવ્યો હતો ?
લોસ એન્જેલિસ
ન્યૂયોર્ક
કેલિફોર્નીયા
પેન્સિલવેનિયા
પેટ્રોલિયમ નો કયો ઘટક જેટ પ્લેનના બળતણ તરીકે વપરાય છે ?
ડીઝલ
પેટ્રોલ
સીએનજી
કેરોસીન
કાર્બોનાઈઝેશન ની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે ?
કોક
કોલગેશ
કોલટાર
કોલસો
કાર્બન નો શુદ્ધ સ્વરૂપ કયું છે ?
કોલસો
ચારકોલ
કોક
કોલટાર
કોલટાર એ લગભગ ....... જેટલા પદાર્થોનું મિશ્રણ છે .
200
300
400
100
........ એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે .
CNG
પેટ્રોલ
ડીઝલ
કેરોસીન
તાપ વિદ્યુત મથકમાં વિધુત ઉત્પન્ન કરવા માટે .......... વપરાય છે.
કુદરતી વાયુ
કોલસો
પેટ્રોલ
ખનીજો
કોલસામાં મુખ્યત્વે કયું તત્વ હોય છે ?
હાઈડ્રોજન
હિલિયમ
કાર્બન
કાર્બન ડાયોક્સાઇડ
કોલસામાંથી કોક બનવાની પ્રક્રિયા દરમિયાન ........... મેળવવામાં આવે છે .
કોલ ગેસ
કોલટાર
પેટ્રોલ
ડીઝલ
પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે આ શુદ્ધિકરણ ક્યાં કરવામાં આવે છે ?
પેટ્રોલિયમ રિફાઇનરીમાં
કોલસાની ખાણમાં
ઘરે
પેટ્રોલ પંપ પર
જોડકાં જોડો.
1-D, 2-A, 3-B,4-C
1-A,2 -D,3- B, 4- C
1- D, 2- A, 3- C, 4- B
1-B, 2- C 3- A, 4- D
રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ ની પેદાસનું નામ જણાવો .
ડીઝલ
બીટુમીન
પેરાફીન મીણ
એલપીજી
મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણ પ્રક્રિયાને શું કહે છે ?
કાર્બોનાઈઝેશન
કાર્બોનેશન
કાર્બોરેશન
કાર્બોકેસન
સૌ પ્રથમ રસ્તા પરની લાઈટ માટે શેનો ઉપયોગ થયો હતો ?
કોલસો
કોક
કોલગેસ
કોલ ટાર
........ મેળવવા માટે ઉદ્યોગમાં કોલસાની ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવે છે .
કોક
કોલગેશ
કોલટાર
આપેલ તમામ
