NEW
Font size
WorksheetsNMMS -8
Total questions: 15
Worksheet time: 8mins
શાના દ્વારા એન્ટીબોડી ઉત્પન્ન થાય છે ?
ફૂગ
રસી
બેક્ટેરિયા
લીલ
રવી પાક માટેનો સમય જણાવો.
ઓકટોબરથી માર્ચ
જાન્યુઆરીથી મે
જૂનથી સપ્ટેમ્બેર
એપ્રિલથી જુલાઇ
વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને શું કહે છે ?
ખરીફ પાક
રવી પાક
જાયદ પાક
એકપણ નહિ
કોણ પર્ણ કિનારી પર કલિકા ધરાવે છે?
થોર
પાનફૂટી
આદુ
ગુલાબ
શકરાજી જેવી વનસ્પતિ શેમાથી નવો છોડ ઉત્પન્ન કરે છે?
શાખાઓ
મૂળ
પ્રકાંડ
પર્ણ
ફલિતાંડ શેમા વિકાસ પામે છે?
ફલિતાંડ
કવચ
અંડક
ભ્રુણ
નીચેનામાંથી કયું ફળ કઠણ અને શુષ્ક નથી?
મોસંબી
બદામ
ચણા
અખરોટ
કઈ વનસ્પતિ નું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે?
સરગવો
મેપલ
આપેલ તમામ
મદાર
મનુષ્યના હૃદય નો કયો ઘટક હિમોગ્લોબીન ધરાવે છે?
રુધિર કણિકાઓ
શ્વેત કણ
રુધિર રસ
રક્તકણો
વનસ્પતિ માં પાણી ............ દ્વારા વહન પામે છે?
અન્નવાહક પેશી
જલવાહક પેશી
મૂળરોમ
પર્ણ રંધ્ર
ભારે કસરત કરતી વખતે આપણા સ્નાયુઓમાં કયો પદાર્થ એકત્ર થતો જાય છે?
આલ્કોહોલ
લેક્ટિક એસિડ
કાર્બન ડાયોક્સાઇડ
ગ્લુકોઝ
માછલી શાના દ્વારા શ્વસન કરે છે?
શ્વસન છિદ્રો
શ્વાસ નળી
ઝાલર
ત્વચા
અળસિયું સેના દ્વારા શ્વસન કરે છે?
ભીની ત્વચા
સ્વનછિદ્રો
શ્વાસ નળી
ફેફસા
નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે?
વંદો
યીસ્ટ
દેડકો
મનુષ્ય
કયા પ્રકારની ભૂમિ ઘઉં અને ચણા ના પાક માટે યોગ્ય છે?
માત્ર ગોરાડુ
રેતાળ અને ગોરાડું
માત્ર રેતાળ
ચીકણી અને ગોરાડું
