wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

229 NMMS ધો7 પ્ર14 વિદ્યુતપ્રવાહનીઅસરો

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ક્યાં ધ્રુવ અને ટૂંકી રેખાને ક્યાં ધ્રુવ વડે દર્શાવાય છે?

a)

ધન ધ્રુવ, ઋણ ધ્રુવ

b)

ઓન, ઓફ

2.

બધી ઈલેક્ટ્રીક વસ્તુઓમાં આવેલ તારના ગુંચળાને શું કહે છે?

a)

એલીમેન્ટ

b)

ફિલામેન્ટ

3.

વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે?

a)

વિદ્યુત કોષ

b)

ફ્યુઝ

4.

ક્યાં ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે?

a)

વિદ્યુત ઈસ્ત્રી

b)

વિદ્યુત બલ્બ

5.

નીચેના પૈકી ક્યાં સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે?

a)

હોકાયંત્ર

b)

ઈલેક્ટ્રીક ઇસ્ત્રી

c)

વિદ્યુત ઘંટડી

6.

વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ કોણે નોંધ હતી?

a)

ઓસ્ટર્ડ

b)

એમ્પિયર

c)

વોલ્ટા

d)

ગેલીલીયો

7.

વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કઈ બાબત પર આધાર રાખતો નથી?

a)

દ્રવ્યની જાત

b)

તારની લંબાઈ

c)

તારનું કદ

8.

જ્યારે વિધુતકળ ખુલ્લી off અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી.

a)

ખરું

b)

ખોટું

9.

બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને . . . . . . .કહે છે.

a)

બેટરી

b)

સૂક્ષ્મદર્શક યંત્ર

10.

વિદ્યુતના ઉપકરણો . . . . . . માર્કા વાળા ખરીદવા જોઈએ.

a)

ISI

b)

હોલમાર્ક

c)

એગમાર્ક

11.

વિદ્યુત બલ્બની શોધ . . . . . . . . એ કરી હતી.

a)

એમ્પિયર

b)

થોમસ આલ્વા એડિસન

c)

ગેલેલિયો