wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-8 વિજ્ઞાન ટેકનોલોજી એકમ-1

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

વરસાદની ઋતુમાં આવતા પાકને શું કહે છે ?

a)

રવી પાક

b)

ખરીફ પાક

c)

ચોમાસું પાક

d)

ઉપરના ત્રણેય

2.

શિયાળામાં રોપવામાં આવતા પાકને શું કહે છે

a)

રવી પાક

b)

ખરીફ પાક

c)

ચોમાસું પાક

d)

એકેય નહિ

3.

રાઈના પાકને કયા વર્ગનાં પાકમાં વર્ગીકૃત કરવામાં આવે છે ?

a)

રવીપાક

b)

ખરીફ પાક

c)

ચોમાસું પાક

d)

ઉનાળુ પાક

4.

નીચેના પૈકી કયો પાક ખરીફ પાક છે ?

a)

મકાઇ

b)

ચણા

c)

વટાણા

d)

અળસી

5.

ઘઉં અને ડાંગરને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરી શકાય ?

a)

રવી પાક

b)

ખરીફ પાક

c)

અનાજ

d)

કઠોળ

6.

નીચેના પૈકી કઈ ખેત પધ્ધતિ નથી ?

a)

લણણી

b)

રોપણી

c)

સિંચાઇ

d)

પશુપાલન

7.

જમીનેને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે ?

a)

વાવણિયો

b)

ઓરણી

c)

ખૂરપી

d)

હળ

8.

ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ડેફા ભાગવા કયું સાધન વપરાય છે ?

a)

દાંતી

b)

હળ

c)

સમાર

d)

હાર્વીસ્ટર

9.

સીડ-ડ્રિલનું કાર્ય શું છે ?

a)

જમીન સમથળ કરવાનું

b)

જમીન ખેડવાનું

c)

બીજની વાવણી કરવાનું

d)

ખાતર મિશ્ર કરવાનું

10.

કુદરતી ખાતર કેવો પદાર્થ છે ?

a)

કાર્બનિક

b)

આકાર્બનિક

c)

તત્વ

d)

ખનિજ