Worksheets284 NMMS વિજ્ઞાન ભાગ11
Total questions: 15
Worksheet time: 8mins
સોનુ એ શું છે?
ધાતુ
અધાતુ
મિશ્ર ધાતુ
આપેલ તમામ
વીજળીનો બલ્બ કંઈ ઊર્જાને મુક્ત કરે છે?
ઉષ્મા
પ્રકાશ
ઉષ્મા અને પ્રકાશ
એક પણ નહીં
વીજળીના બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો બનેલો હોય છે?
લોખંડ
પિત્તળ
કાંસુ
ટંગસ્ટન
આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું છે?
ઈશ્વરનો કોપ
વાદળોમાં એકઠો થતો વીજભાર
વરસાદના પાણીમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન થવું
વાદળના નાના નાના જલ બિંદુઓ અથડાવવા
વીજ ભારિત કાચના સળિયા ને પોલીથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય
આકર્ષણ
અપાકર્ષણ
કોઈ પ્રતિક્રિયા નહીં
સ્ટ્રો સળગી જશે
ચાર તીવ્રતા વાળા ભૂકંપ કરતા છ તીવ્રતા વાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે?
2
10
100
1000
પૃથ્વીનું અચાનક હલવું અને ધ્રુજવું એટલે ..........
ચક્રવાત
ભૂકંપ
ત્સુનામી
વંટોળ
ભૂકંપના કેન્દ્રને શું કહે છે?
ગુરુત્વ કેન્દ્ર
ફોલ્ટ કોન
સીસ્મિક તરંગ
એપી સેન્ટર
વસ્તુ ક્યારે જોઈ શકાય છે?
તે સફેદ હોય
તે અંધારામાં હોય
તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે
કોઈ પણ સંજોગોમાં
પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને શું કહે છે?
પરાવર્તિત કિરણ
લંબ
આપાતકિરણ
આપેલ પૈકી એક પણ નહીં
સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે છે?
આભાસી અને સીધું
વાસ્તવિક અને સીધું
આભાસી અને ઊલટું
વાસ્તવિક અને ઊલટું
સમતલ અરીસાની સામે 20 cm અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી કેટલા અંતરે મળે?
50 cm
40 cm
20 cm
ચોક્કસ અંતર કહી શકાય નહીં
સમતલ સપાટી પરથી થતું પરાવર્તન કેવું હોય છે?
વિખરાયેલું
નિયમિત
અનિયમિત
કહી શકાય નહીં
નીચે પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો છે?
મીણબત્તી
અરીસો
તારો
ચંદ્ર
કેલિડોસ્કોપમાં કેટલા અરીસાનો ઉપયોગ થાય છે?
2
3
4
ગમે તેટલા લઈ શકાય
