Worksheetsધોરણ 8 વિજ્ઞાન પાઠ 1
Total questions: 15
Worksheet time: 14mins
શિયાળામાં રોપવામાં આવતા પાકને શું કહે છે?
ખરીફ પાક
રવિ પાક
બન્ને
એક પણ નહિ
નીચેનામાંથી કયો ખરીફ પાક છે?
ડાંગર
ઘઉ
ચણા
ત્રણેય
નીચેનામાંથી કૃત્રિમ ખાતર પસંદ કરો
એમોનિયમ સલ્ફેટ
ડાય એમોનિયમ ફોસ્ફેટ
NPK
બધા જ
પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહે છે?
સિંચાઈ
વાવણી
લણણી
એક પણ નહિ
કાપેલા પાક માંથી દાણાઓને અલગ કરવાની રીત ને શું કહે છે?
થ્રેસિંગ
હાર્વેસ્ટીંગ
બંને
એક પણ નહિ
ઘઉં , ચણા અને વટાણા કયા પ્રકારનો પાક છે?
ખરીફ
રવિ
બન્ને
એક પણ નહિ
જમીનને પોચી બનાવવા અને નીંદણ ને દુર કરવા માટેનું સરળ ઓજાર ક્યુ છે?
દાતરડી
ખરપિયો
વાવણિયો
ત્રણેય
સિંચાઇની કઈ રીતે પરંપરાગત છે?
ફુવારા
ટપક
ઢેકલી
ત્રણેય
નીચેનામાંથી કઈ ખેત પદ્ધતિ નથી?
રોપણી
ખૂરપી
સિંચાઈ
પશુપાલન
સિંચાઇની કઈ પદ્ધતિ માં પાણી નો વ્યય સૌથી ઓછો થાય છે?
ટપક
ફુવારા
કયારા
ધોરિયા
પાક ઉગાડવા માટે નીચેના પૈકી શું શું આવશ્યક છે ?
સૂર્યપ્રકાશ
પાણી
પોષક તત્વો
ત્રણેય
પાણી ઉપર તરતા બીજ...
ક્ષતિગ્રસ્ત
સારા
ઉત્તમ
કહી શકાય નહીં
નીંદણને દૂર કરવાની ક્રિયાને..... કહે છે ?
લણણી
સિંચાઈ
નિંદામણ
સંગ્રહ
કયા પાકને ચોમાસામાં ઉગાડવું ન જોઈએ?
ઘઉં
ડાંગર
મકાઈ
ત્રણેય
માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે?
હળ
સમાર
દાતરડી
હાર્વેસ્ટર
