Font size
S
M
L
XL
Worksheetsપાક ઉત્પાદન અને વ્યવસ્થાપન :- 2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
પાક ઉછેરવા માટેનું પ્રથમ ચરણ કયું છે ?
a)
ભૂમિ તૈયાર કરવી.
b)
રોપણી
c)
ખાતર આપવું.
d)
સિંચાઈ કરવી
2.
ખેતરમાં માટીના ઢેફા ભાગવા શેનો ઉપયોગ થાય છે ?
a)
સમાર
b)
કલટીવેટર
c)
રોટાવેટર
d)
પલાઉ
3.
જમીન ઉપર નીચે કરવાની પ્રક્રિયાને શુ કહે છે ?
a)
લેવલ
b)
ખેડાણ
c)
રોપણી
d)
સિંચાઈ
4.
હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી વાળા ભાગને શુ કહે છે?
a)
હળ શાફ્ટ
b)
જોત
c)
ફાલ
d)
જોતર
5.
હળનો લાંબા લાકડાનબનેલા ભાગને શુ કહે છે?
a)
ફાલ
b)
હળ શાફ્ટ
c)
જોત
d)
દાંતીઓ
6.
બળદની ગરદન પર રાખવામાં આવતા ભાગને શુ કહે છે?
a)
ફાલ
b)
જોત
c)
હળ-શાફ્ટ
d)
ખરપીયો
7.
ખેતરમાંથી નિંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે?
a)
કલટીવેટર
b)
જોત
c)
ખરપીયો
d)
પાવડો
8.
સારીગુણવત્તા વાળા બીજ પાણીમાં તરે છે.
a)
ખરું
b)
ખોટું
9.
ક્ષતિગ્રસ્ત બીજ પાણીમાં તરે છે
a)
તરે
b)
ડૂબે
c)
બંને થાય
d)
એક પણ નહીં
10.
બીજની ચકાસણી માટે તમે કઈ પદ્ધતિ અપનાવશો?
a)
તડકામાં મુકશો
b)
પાણીમાં પલાળશો
c)
ગરમ કરશો
d)
ફ્રીઝમાં મુકશો
Reset
