Font size
Worksheetsધોરણ 6 વિજ્ઞાન પાઠ-2 આહારના ઘટકો MCQ-નૌસીલ પટેલ
Total questions: 11
Worksheet time: 8mins
ખાદ્યપદાર્થમાં કાર્બોદિતની હાજરી ચકાસવા કયા દ્રાવણનો ઉપયોગ થાય છે?
કોસ્ટિક સોડાના દ્રાવણ
આયોડીન દ્રાવણ
કોપર સલ્ફેટના દ્રાવણ
એક પણ નહીં
જો કાર્બોદિતયુક્ત ખોરાક પર આયોડિનના દ્રાવણ ના ટીપાં નાખવામાં આવે તો કેવો રંગ બનશે ?
જાંબલી
લાલ
ભૂરો/કાળો
લીલો
આપણા શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો ને ........કહેવાય ?
પાણી
પોષક દ્રવ્યો
ખનીજ ક્ષારો
પોષક ક્ષારો
ક્યુ પોષક દ્રવ્ય સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપ માં હોય છે?
ચરબી
કાર્બોદિત
વિટામિન
પ્રોટીન
ઘઉં, ચોખા, બાજરી માંથી આપણને ક્યુ પોષક દ્રવ્ય મળે છે
કાર્બોદિત
ચરબી
પ્રોટીન
વિટામિન
નીચેનામાંથી કાર્બોદિત શામાંથી મળે છે
વટાણા
ચણા
મગ
મકાઈ
નીચે આપેલ કયા આહારમાંથી કાર્બોદિત મળતું નથી?
ચોખા
ચણા
મકાઈ
ઘઉં
મગનભાઈ પ્રોટીનયુક્ત ખોરાક પર કોપરસલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણ ના ટીપાં નાખે છે તો કેવો રંગ બનશે?
જાંબલી
ભૂરો-કાળો
લીલો
સફેદ
મગફળીના દાણા કાગળ ઉપર ઘસતા તેલ જેવા ડાઘા પડે છે તો તેમાં કયો પોષક દ્રવ્યની હાજરી હશે?
ચરબી
કાર્બોદિત
વિટામિન
પ્રોટીન
બદામ ,સૂર્યમુખી ,સરસવ સોયાબિનમાંથી આપણને મુખ્યત્વે ક્યુ પોષક દ્રવ્ય પ્રાપ્ત થાય છે
વિટામિન
ચરબી
કાર્બોદિત
પ્રોટીન
મિત્રો આજદિન સુધી મારી ચેનલ subscribe ,like ના કરી આજે કરો અને બાજુમાં બેલ જેવો સિમ્બોલ ને ટચ કરો જેથી આવા વિડિઓ તમને મળતા રહે?
