wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રકરણ: 11 માનવઆંખ અને રંગબેરંગી દુનિયા

Total questions: 15

Worksheet time: 13mins

Name
Class
Date
1.

મનુષ્ય ની આંખમાં વસ્તુ નું પ્રતિબિંબ....... પર રચાય છે.

a)

ડોળા

b)

કીકી

c)

નેત્રપટલ

d)

કનીનિકા

2.

પ્રકાશ ની કઈ ઘટના ને લીધે ટિંડલ અસર ઉદભવ છે?

a)

પરાવર્તન

b)

વક્રીભવન

c)

પ્રકીણઁન

d)

વિભાજન

3.

ત્રિકોણીય પ્રિઝમને કેટલી બાજુઓ હોય છે?

a)

6

b)

5

c)

4

d)

3

4.

લઘૂદ્રષ્ટિ ની ખામીથી પીડાથી વ્યક્તિ ને ચશ્માં નાં લેન્સની પાવર...... રાખવો જોઈએ.

a)

ધન

b)

શૂન્ય

c)

ઋણ

d)

અનંત

5.

સામાન્ય આંખ માટે દૂરબિંદુ........ અંતરે હોય છે.

a)

1 m

b)

1 cm

c)

25 cm

d)

અનંત

6.

વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખાતા સૂર્યાસ્ત વચ્ચે સમયનો તફાવત કેટલો છે?

a)

20 min

b)

2 min

c)

20 s

d)

2 s

7.

માનવઆંખ ની રચનાને કૅમેરા સાથે સરખાવી શકાય છે.

a)

ખરું

b)

ખોટું

8.

ગુરુ દ્રષ્ટિ ખામીવાળા વ્યક્તિ નું નજીક બિંદુ 25 cm કરતાં વધે છે.

a)

ખરું

b)

ખોટું

9.

ગ્રહો ટમટમે છે.

a)

ખરું

b)

ખોટું

10.

જયારે પ્રકાશ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ માંથી પ્રકાશીય પાતળા માધ્યમ માં પ્રવેશે છે ત્યારે તેની ઝડપ ઘટે છે.

a)

ખરું

b)

ખોટું

11.

સૂર્યોદય વખતે સૂર્ય (a)   રંગ નો દેખાય છે.

12.

આપણી આંખમાં પ્રકાશ સૈપ્રથમ (a)   દ્વારા પ્રવેશે છે.

13.

આંખના ડોળા નો વ્યાસ આશરે (a)   cm હોય છે.

14.

માનવઆંખ નો લેન્સ (a)   છે.

15.

કાચનો વક્રીભવનાંક (a)   પ્રકાશ માટે મહતમ હોય છે.