wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Science round test 1

Total questions: 12

Worksheet time: 12mins

Name
Class
Date
1.

મનુષ્યમાં પ્રોટીન પાચન ની શરૂઆત કયાંથી થાય છે ?

a)

મુખ

b)

જઠર

c)

નાનું આંતરડું

d)

કોલોન

2.

એસિડિક માધ્યમમાં કાર્ય કરતો ઉત્સેચક નીચેના માંથી કયો છે.

a)

એમાયલેઝ

b)

પેપ્સિન

c)

લાપયેઝ

d)

A અને B બન્ને

3.

નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે?

a)

વાઘ

b)

મનુષ્ય

c)

ગાય

d)

ઉંદર

4.

નીચેના પૈકી ક્યો સજીવ ખોરાકના ઘટકોનું વિધટન શરીરની બહાર કરે છે?

a)

બિલાડીનો ટોપ

b)

અમરવેલ

c)

જળો

d)

જૂ

5.

પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે?

a)

પકૃત

b)

સ્વાદુપિંડ

c)

નાનું આંતરડુ

d)

પિતાશય

6.

વાયુરંધ ખૂલવા અને બંધ થવાનું નિયંત્રણ કોણ કરે છે?

a)

રક્ષકકોષ

b)

સાથીકોષ

c)

ચાલની કોષ

d)

અધિસ્તરીય કોષ

7.

નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે?

a)

વાઘ

b)

મનુષ્ય

c)

ગાય

d)

ઉંદર

8.

............ ક્રિયા ની મદદથી કાર્બન ડાયોકસાઇડ નું રિડકશન થઈ કાર્બોદિત પદાર્થ બને છે.

a)

પ્રકાશસંશ્લેષણ

b)

શ્વસન

c)

A અને B બન્ને

9.

મનુષ્ય .............. પ્રકારની પોષણ પધ્ધતિ દર્શાવે છે.

a)

પરોપજીવી

b)

મતોપજીવી

c)

પ્રાણીસમ

10.

પકૃત અને સ્વાદુપિંડ ના સ્ત્રા.............. માં કાર્ય કરે છે.

a)

જઠર

b)

મુખ

c)

અન્નનળી

d)

નાનું આંતરડું

11.

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

પરપોષી પ્રત્પક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત છે.

a)

ખરું

b)

ખોટું

12.

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો

પકૃત એસિડિક પિત્ત નો સ્ત્રાવ કરે છે.

a)

ખરું

b)

ખોટું