wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS EXAM | વિજ્ઞાન | BY-NAUSIL PATEL

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

નીચેના પૈકી ઉલ્ટાવી શકાય તેવો ફેરફાર કયો છે?

a)

મીણનું પીગળવું

b)

કોલસાનું સળગવુ

c)

પુરી તળવી

d)

એક પણ નહીં

2.

નીચેના પૈકી ઉલ્ટાવી ન શકાય તેવો ફરફાર કયો છે

a)

ફુગ્ગામાં હવા ભરવી

b)

બરફનું પાણી થવું

c)

કાગળનું સળગવું

d)

એક પણ નહીં

3.

નીચેના પૈકી કયો વનસ્પતિ નો છોડ નથી?

a)

ઘઉં

b)

ટામેટી

c)

મકાઈ

d)

આસોપાલવ

4.

નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે

a)

લીમડો

b)

જાસૂદ

c)

મકાઈ

d)

એક પણ નહીં

5.

નારીયેલી ક્યાં પ્રકારની વનસ્પતિ છે?

a)

છોડ

b)

વૃક્ષ

c)

વેલો

d)

એક પણ નહીં

6.

ખોપરી ના હાડકાઓ વચ્ચે ક્યા પ્રકારનો સાધો છે?

a)

મિજાગરા સાધો

b)

ઉખળી સાધો

c)

અચલ સાધો

d)

એક પણ નહીં

7.

ગરદન અને શીર્ષના જોડાળ આગળ બનતો સાધો ક્યા પ્રકારનો છે?

a)

મિજાગરા સાધો

b)

ખલ -દસ્તા સાંધો

c)

સરકતો સાંધો

d)

ઉખળી સાંધો

8.

ક્યા જલચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી?

a)

માછલી

b)

વ્હેલ

c)

તેડપોલ

d)

એક પણ નહીં

9.

શાકભાજી અને ફળો એ નીચેનામાંથી શેના ભરપૂર સ્ત્રોત છે?

a)

પ્રોટીન

b)

ચરબી

c)

વિટામીન

d)

કાર્બોદિત પદાર્થો

10.

નીચેનામાંથી લંબાઈ નો કયો એકમ સૌથી મોટો છે?

a)

મીટર

b)

કિલોમીટર

c)

સેન્ટી મીટર

d)

મિલી મીટર

11.

1 નોટિકલ માઈક =....... Km

a)

1.81

b)

1.85

c)

2.10

d)

1.61

12.

ઝાડ પરથી ફળનું પડવું યે ક્યાપ્રકારની ગતિ છે?

a)

સુરેખ ગતિ

b)

વક્ર ગતિ

c)

આવર્ત ગતિ

d)

વર્તુલાકાર ગતિ