wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

273 NMMS વિજ્ઞાન ભાગ6

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

અભેદ ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ તેલની ઉપર મળી આવતો વાયુ કયો છે?

a)

કોલગેસ

b)

કુદરતી વાયુ

2.

સી એન જી માં મુખ્ય ઘટક કયો છે?

a)

ઇથેન

b)

મિથેન

c)

પ્રોપેન

3.

પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન નીચે પૈકી કયો ઘટક મળતો નથી?

a)

કેરોસીન

b)

બીટ્યુમીન

c)

કોક

4.

જે પદાર્થ દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. તેને શું કહેવાય?

a)

બળતણ

b)

જ્યોત

5.

કઈ પ્રક્રિયાને કારણે સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરે છે?

a)

સ્વયં સ્ફુરિત દહન પ્રક્રિયા

b)

ન્યુક્લિયર પ્રક્રિયા

6.

સુરક્ષિત દીવાસળી બનાવવા શાનો ઉપયોગ થતો નથી?

a)

સલ્ફર

b)

સફેદ ફોસ્ફરસ

c)

પોટેશિયમ ક્લોરેટ

7.

વિદ્યુત થી લાગેલી આગના નિયંત્રણ માટે CO2 નો ઉપયોગ કરવા નીચે પૈકી કયું વિધાન સાચું નથી?

a)

એ દહનશીલ નથી

b)

એ દહન પોષક નથી

c)

તે ઓક્સિજન કરતાં હલકો છે

8.

મીણબત્તીની જ્યોત નો સૌથી બહારનો વિસ્તાર કેવા રંગનો હોય છે?

a)

ભૂરો

b)

કાળો

c)

કાળો લાલ

d)

પીળો

9.

ક્યાં બળતણનું કેલરી મૂલ્ય લગભગ 40,000 KJ/KG છે?

a)

હાઈડ્રોજન

b)

બાયોગેસ

c)

સીએનજી

10.

નીચે પૈકી ક્યાં બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે?

a)

ડીઝલ

b)

મિથેન

c)

પેટ્રોલ

d)

હાઇડ્રોજન

11.

સીએનજી નું દહન એ શાનું ઉદાહરણ છે?

a)

ઝડપી દહન

b)

ધીમુદહન

c)

વિસ્ફોટ

d)

સ્વયં સ્ફુરિત દહન

12.

એક કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જા ના જથ્થાને શું કહે છે?

a)

આંતરિક મૂલ્ય

b)

કેલરી મૂલ્ય

c)

ઉષ્મા મૂલ્ય

13.

||■ ૐ ■||

◆ શ્રી ફરિયાદકા પ્રા.શાળા ◆

94294 69201】

બંધ ઓરડામાં કોલસા સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે?

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

કાર્બન મોનોક્સાઈડ

14.

વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે ક્યાં વાયુ ની જરૂર હોય છે?

a)

નાઇટ્રોજન

b)

સલ્ફર ડાયોક્સાઇડ

c)

ઓક્સિજન

d)

કાર્બન ડાયોક્સાઇડ

15.

ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે?

a)

પોલો

b)

ડાંગ

c)

સાતપુડા

d)

ગીર