Worksheetsવિજ્ઞાન ટેસ્ટ બાય જય સાહેબ, અલીગઢ પ્રાથમિક શાળા
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેનામાંથી ખરીફ પાકનું ઉદાહરણ કયું છે?
a)
ડાંગર
b)
રાઈ
c)
વટાણા
d)
અળસી
2.
શિયાળામાં થતા પાક ને કયા નામે ઓળખવામાં આવે છે?
a)
રવિ પાક
b)
ખરીફ પાક
c)
બંને
d)
ઉપરોક્ત એક પણ નહીં
3.
નીચેનામાંથી ખેતીની કાર્યપદ્ધતિઓ માં કોનો સમાવેશ થતો નથી?
a)
રોપણી
b)
સિંચાઈ
c)
ઓજારો
d)
લણણી
4.
પાક ઉત્પાદન નો સૌથી મહત્ત્વનો તબક્કો કયો છે?
a)
સિંચાઈ
b)
લણણી
c)
વાવણી
d)
સંગ્રહ
5.
નીચેનામાંથી કયું કુદરતી ખાતર છે?
a)
એન.પી.કે
b)
યુરિયા
c)
પોટાશ
d)
વર્મી કમ્પોસ્ટ
6.
નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ છે?
a)
માખી
b)
મચ્છર
c)
બેક્ટેરિયા
d)
વંદો
7.
સર્કરાને આલ્કોહોલ માં રૂપાંતર થવાની પ્રક્રિયા ને શું કહેવાય?
a)
પેચ્ચૂરાયઝેશન
b)
આથવણ
c)
ફિલ્ટર
d)
સંવર્ધન
8.
કયો રોગ વિશ્વભરમાંથી નાબૂદ થયેલો છે?
a)
શીતળા
b)
પોલિયો
c)
મેલેરિયા
d)
ટીબી
9.
કોલેરા શાના દ્વારા થાય છે?
a)
વાયરસ
b)
બેક્ટેરિયા
c)
ફુગ
d)
પ્રજીવ
10.
ચેપી લોકોનો મુખ્ય વાહક કોણ છે?
a)
કીડી
b)
મકોડો
c)
કરોળિયો
d)
માખી
100 %
