wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

teacher training quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1.      નીચે આપેલા પાકમાંથી કયું ખરીફ પાકનું ઉદાહરણ નથી.?

a)

ડાંગર

b)

મકાઈ

c)

ચણા

d)

સોયાબીન

2.

નીચેના પૈકી કુદરતી ખાતરને ઓળખો

a)

છાણીયું ખાતર

b)

યુરિયા

c)

એમોનિયમ સલ્ફેટ

d)

NPK

3.

નીચેના પૈકી કૃત્રિમ ખાતરને ઓળખો

a)

છાણીયું ખાતર

b)

વર્મી કમ્પોસ્ટ

c)

એમોનિયમ સલ્ફેટ

d)

વનસ્પતિનાં અવશેષોનો કોહવાટ

4.

કમ્બાઇન મશીન શાનું સંયુક્ત સ્વરૂપ છે?

a)

હાર્વેસ્ટર અને થ્રેસર

b)

થ્રેસર અને ચેનપંપ         

c)

હાર્વેસ્ટર અને ચેનપંપ

d)

ધેકલી અને ચેનપંપ

5.

નીચેનામાંથી કયું આધુનિક ખેતી માટેનું સાધન છે?

a)

હળ

b)

ખરપિયો

c)

વાવણીયો

d)

હાર્વેસ્ટર

6.

NEP મા કુલ કેટલા અભ્યાસક્રમ માળખાનો વિચાર રજુ કરવામા આવ્યો છે?

a)

b)

c)

d)

7.

NCF-SE ના ક્યા પ્રકરણમા શાળા કક્ષાએ વિજ્ઞાન શિક્ષણની વિસ્ત્રુત સમજ આપવામા આવી છે?

a)

ચોથા

b)

બીજા

c)

ત્રીજા

d)

પ્રથમ

8.

નીચેનામાથી કયા AI ટુલ્સ નથી?

a)

deepseek

b)

chat gpt

c)

gemini

d)

microsoft office

9.

સ્ટાર્ચના પરિક્ષણ કરવા માટે ક્યુ દ્રાવણ વપરાય છે?

a)

કોસ્ટીક સોડા

b)

કોપર સલ્ફેટ

c)

આયોડીન

d)

સોડિયમ બાય કાર્બોંનેટ

10.

મેલેરિયા કયા રોગકારક સુક્ષ્મજીવ દ્વારા થાય છે?

a)

પ્રજીવ

b)

વાયરસ

c)

બેક્ટેરિયા

d)

ફૂગ