NEW
Font size
Worksheets266 NMMS ધો8 વિજ્ઞાન ભાગ1
Total questions: 15
Worksheet time: 8mins
. . . . . . . . માં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે.
દાંતી
વાવણીયો
સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે ?
ટપક પદ્ધતિ
કુવારા પદ્ધતિ
સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી ?
ટપક પદ્ધતિ
ચેનપંપ
કુદરતી ખાતર કેવો પદાર્થ છે ?
ખનીજ
કાર્બનિક
ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે ?
સમાર
હળ
નીચેના પૈકી કયો ખરીફ પાક છે ?
મકાઈ
ચણા
રાયના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય ?
ખરીફ પાક
રવિપાક
2 , 4 - ડી કયા પ્રકારનું રસાયણ છે ?
જંતુનાશક
નિંદણનાશક
નીચેનામાંથી ક્યુ કૃત્રિમ ખાતર નથી ?
યુરિયા
વર્મી કમ્પોસ્ટ
સિડ - ડ્રિલનું કાર્ય શું છે?
બીજની વાવણી કરવાનું
જમીન સમથળ કરવાનું
નીચેના પૈકી કઈ ખેતપદ્ધતિ નથી ?
પશુપાલન
સિંચાઈ
કૃત્રિમ ખાતર કેવો પદાર્થ છે ?
રાસાયણિક
કાર્બનિક
નીચેના પૈકી લણણીનું ઓજાર ક્યુ છે ?
દાતરડું
ખુરપી
નીચેના પૈકી હળનો કયો ભાગ નથી ?
જોત
ઓરણી
બીજને ભૂંસામાંથી અલગ કરવાની ક્રિયાને શુ કહે છે ?
થ્રેસિંગ
લણણી
