NEW
Font size
Worksheetsવિજ્ઞાન (ધોરણ૬૭૮)
Total questions: 20
Worksheet time: 10mins
લીંબુનો રસ ક્યા પ્રકારનો પદાર્થ છે?
એસિડ
બેઇઝ
તટસ્થ
ક્ષાર
વનસ્પતિ શ્વસનમાં ક્યા વાયુનો ઉપયોગ કરે છે?
ઓક્સિજન
હાઇડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
નાઇટ્રોજન
સમયનો સૌથી નાનો એકમ ક્યો છે?
મિનિટ
દિવસ
સેકંડ
કલાક
હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે?
11%
21%
78%
0.03%
હોકાયંત્રમાં ક્યા પ્રકારનું ચુંબક વપરાય છે?
ઘોડાની નાળ આકાર
વર્તુળાકાર
સોયાકાર
નળાકાર
પ્રવાહી સ્વરૂપે મળી આવતી ધાતુ કઇ છે?
સોનું
ચાંદી
સોડિયમ
પારો
વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે?
5 મી જૂન
28 મી ફેબ્રુઆરી
28 મી જાન્યુઆરી
5 મી માર્ચ
તાપમાન માપવા માટે ક્યું સાધન વપરાય છે?
બેરોમીટર
ઇંજેક્શન
થર્મોમીટર
આપેલ તમામ
1 દિવસ = ___________ સેકંડ
86,400
80,400
82,400
85,400
હવાનું દબાણ માપવા માટે ક્યું સાધન વપરાય છે?
ઇંજેક્શન
સ્ટેથોસ્કોપ
થર્મોમીટર
બેરોમીટર
1 કલાક = ___________ સેકંડ
3200
3400
3600
3800
કયા વાયુને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે?
કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સિજન
હાઇડ્રોજન
નાઈટ્રોજન
પદાર્થનો પાયાનો મૂળભૂત ઘટક કયો છે?
પરમાણુ
તત્વ
મિશ્રણ
સંયોજન
કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય તેવી નરમ હોય છે?
મેગ્નેશિયમ
સોનું
એલ્યુમિનીયમ
સોડિયમ
રબરના વલ્કેનાઈઝેશનમાં કયા તત્વનો ઉપયોગ થાય છે?
કાર્બન
નાઈટ્રોજન
સલ્ફર
ફોસ્ફરસ
જે પદાર્થ સળગી શકે તેને કયો પદાર્થ કહેવાય છે?
દહનશીલ પદાર્થ
અદહનશીલ પદાર્થ
ઉપરના બંને
ઉપરનામાંથી એક પણ નહિ
સૌથી ઊંચી કક્ષાનો કોલસો કયો છે?
પીટ
લિગ્નાઇટ
બિટ્યુમિન
એન્થ્રેસાઈટ
સોલર વોટર હીટરનો ઉપયોગ જણાવો.
ખોરાક રાંધવા
પાણી ગરમ મેળવવા
પદાર્થો સૂકવવા
વિદ્યુત મેળવવા
જમીનને સૌથી વધુ પ્રદૂષિત કરનાર પરિબળ કયું છે?
નીચેના પૈકી કોને બાયોમેડિકલ વેસ્ટ કહેવાય?
