NEW
Font size
Worksheets170 NMMS વિજ્ઞાન પ્ર4 પદાર્થો : ધાતુ અને અધાતુ
Total questions: 16
Worksheet time: 8mins
તાંબાના વાસણોમાં લીલાશ પડતા ધબ્બાઓ શું છે?
ક્ષાર
બરફ
કાટ
બાષ્પ
અધાતુના ઓક્સાઇડ ની પ્રકૃતિ કેવી હોય છે?
એસિડિક
બેઝિક
ક્ષાર
તટસ્થ
ધાતુઓ એસિડ સાથે પ્રતિક્રિયા કરતા કયો વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય છે?
ઓક્સિજન
હિલિયમ
નાઇટ્રોજન
હાઇડ્રોજન
નીચે પૈકી ધાતુ તત્વ કયું છે?
કાર્બન
સલ્ફર
ફોસ્ફરસ
એલ્યુમિનિયમ
કાજુકતરી પર જે વરખ હોય છે તે કઈ ધાતુ ના હોય છે?
કોપર
ચાંદી
સોનુ
એલ્યુમિનિયમ
હવામાં વધુ સક્રિય અધાતુઓનો સંગ્રહ શેમાં કરવામાં આવે છે?
કેરોસીન
પેટ્રોલ
પાણી
નેપથા
ધાતુ ચળકાટ ધરાવે છે જ્યારે અધાતુઓ ઝાંખા છે આ વિધાન ધાતુ અધાતુ નો કયો ગુણધર્મ દર્શાવે છે?
વિદ્યુત વાહકતા
ઉષ્માવાહકતા
સખતપણું
દેખાવ
લીંબુના અથાણાને એલ્યુમિનિયમના વાસણોમાં સંગ્રહ કરી શકાય?
હા
ના
કઈ અધાતુ તત્વ પાણીમાં રાખવામાં આવે છે?
સલ્ફર
કાર્બન
આયોડિન
ફોસ્ફરસ
લગભગ કેટલા અધાતુ તત્વો છે?
20 કરતા વધુ
20 કરતા ઓછા
ધાતુ અને અધાતુ બંનેના ગુણ ધરાવતા થોડાક તત્વોને શું કહે છે?
મિશ્રધાતુ
ઉપધાતુ
ક્યાં અધાતુ તત્વો નો ઉપયોગ ફટાકડા બનાવવા માટે થાય છે?
કાર્બન
સલ્ફર
આયોડિન
નાઇટ્રોજન
દરેક એસિડમાં ક્યુ અધાતુ તત્વ હોય છે?
ઓક્સિજન
હાઈડ્રોજન
સોડિયમ
નાઇટ્રોજન
ક્યાં અધાતુ તત્વનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં થાય છે?
સોડિયમ
ક્લોરિન
પોટેશિયમ
સલ્ફર
એક સરખા પરમાણુઓના સમૂહથી બનતા પદાર્થોને શું કહે છે?
તત્વ
મિશ્રણ
સંયોજન
વિઘટન
કુદરતી રીતે અસ્તિત્વ ધરાવનારા તત્વોની સંખ્યા . . . . . . . થી વધુ નથી.
50
74
94
