wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મારો અભ્યાસ ધોરણ -6 (વિજ્ઞાન){પ્રકરણ 5-6 }

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ખેડૂત પાકની લણણી કરી ડુંડામાંથી દાણા અલગ કરવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરે છે ?

a)

ઊપણવું

b)

છડવું

c)

વીણવું

d)

ચાળવું

2.

ભૂકંપ થવો એ કેવો ફેરફાર થશે ?

a)

ઉલટાવી ન શકાય

b)

ઉલટાવી શકાય

c)

રાસાયણિક ફેરફાર

d)

નક્કી કરી શકાય નહીં

3.

મીઠું ,ખાંડ અને રેતીના મિશ્રણમાંથી કયો ઘટક પાણીમાં અદ્રાવ્ય છે?

a)

ખાંડ

b)

રેતી

c)

મીઠું

d)

આપેલ તમામ

4.

યજ્ઞ બજારમાં ફરવા જાય છે ત્યારે કહે છે કે આ ફેરફાર ઉલટાવી શકાય તેમ નથી તો તેણે કયો ફેરફાર જોયો હશે ?

a)

વુક્ષ પરથી ફળ પડવું

b)

કળીમાંથી ફૂલ ખીલવું

c)

છોડ પરથી ફૂલનું ખરી પડવું

d)

આપેલ તમામ

5.

કયા પ્રકારના પાણીમાં ખાંડ સૌથી વધારે આંગળે છે ?

a)

ગરમ

b)

ઠંડા

c)

ખારા

d)

ખાટા

6.

દૂધ    \ \ \ \longrightarrow       દહીં    \ \ \ \longrightarrow   તબક્કો -2   છાસ , આપેલ

     તબક્કો -1                તબક્કો -2         

 પૈકી કયો તબક્કો ઉલટાવી શકાય તેમ નથી ?

a)

તબક્કો -1

b)

તબક્કો -2

c)

તબક્કો -1 અને તબક્કો -2 બંને 

d)

નક્કી કરી શકાય નહીં 

7.

એકબીજામાં ભળે તેવા બે પ્રવાહીના મિશ્રણ્ નીચેના પૈકી કયાઁ છે ?

a)

પાણી અને દૂધ

b)

પાણી અને કેરોસીન

c)

પેટ્રોલ અને ઘી

d)

પાણી અને તેલ

8.

ઘઉંના લોટમાંથી સુખડી બનાવવી એ કેવો ફેરફાર છે ?

a)

ઉલટાવી શકાય તેવો ફેરફાર

b)

ઉલટાવી ન શકાય તેવો ફેરફાર

c)

ખુબજ ઊંચા તાપમાને ઉલટાવી શકાય

d)

આપેલ તમામ

9.

હલકાં અને ભારે ઘટકોને અલગ કરવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરીશું ?

a)

વીણવું

b)

ઊપણવું

c)

ચાલવું

d)

ચડવું

10.

બાજરીના લોટમાંથી મિશ્ર થયેલા સાકરના ટુકડાને દુર્બ કરવા કયા સાધનનો ઉપયોગ કરશો ?

a)

સૂપડું

b)

ચાળણી

c)

ગળણી

d)

આપેલ તમામ

11.

ભીનાં કપડાં સુકાં થવાની ક્રિયા કઈ પ્રક્રિયા દ્વારા થાય છે ?

a)

સંકોચન

b)

પ્રસરણ

c)

નિતારણ

d)

બાષ્પીભવન

12.

નીચેનામાંથી કયો ફેરફાર પ્રતિકૂળ છે ?

a)

કેરીનું સડી જવું

b)

દૂધમાંથી માખણ બનાવવું

c)

કળીમાંથી ગુલાબનું ખીલવું

d)

આપેલ તમામ

13.

તમે દૂધમાં ખાંડ ઓગાળો છો તો દૂધને શું કહે છે ?

a)

દ્રાવક

b)

દ્રાવ્ય

c)

દ્રાવણ

d)

આપેલ પૈકી કોઈ નહીં

14.

આપેલ ફેરફારમાથી કયો ફેરફાર નિયમિત છે ?

a)

વરસાદ પડવો

b)

કેરીનું પડવું

c)

દિવસ-રાત થવી

d)

પૂર આવવું

15.

તમે શિયાળાની ઋતુમાં પાણી ગરમ કરો છો ત્યારે પાણીમાંથી વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે ?

a)

ઘનીભવન

b)

સંતૃપ્ત

c)

બાષ્પીભવન

d)

આપેલ તમામ

16.

પ્રયોગશાળામાં નીચેનામાંથી કયા સાધનાનો ઉપયોગ કરશો ?

a)

સૂપડું

b)

ચાળણી

c)

ફિલ્ટર પેપર

d)

આપેલ તમામ

17.

જ્યારે કોઈ વ્યક્તિના તૂટેલા હાડકાં પર પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધવામાં આવે છે . જે સુકાઈ જતાં કઠણ થઈ જાય છે તો પ્લાસ્ટર ઓફ પેરિસમાં કયો ફેરફાર થયો ગણાય ?

a)

ઉલટાવી ન શકાય તેવો

b)

ઉલટાવી શકાય તેવો

c)

નીચા તાપમાને ઉલટાવી શકાય

d)

નક્કી કહી શકાય નહીં

18.

જ્યાં પાણી હાજર હોય ત્યાં કઈ ક્રિયા થઈ શકે નહીં ?

a)

નિતારણ

b)

બાષ્પીભવન

c)

ગાળણ

d)

ઊપણવું

19.

તમારી મમ્મી બજારમાં શાકભાજી લેવા જાય ત્યારે સારાં શાકભાજી લેવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરશે ?

a)

ચાળવું

b)

ઊપણવું

c)

વીણવું

d)

ગાળવું

20.

દાળ - ચોખાને સામાની રીતે રાંધતાં પહેલા ધોવા માટે જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે ત્યારે ધૂળ યુક્ત પાણી કઈ પધ્ધતિથી દૂર કરવામાં આવે છે ?

a)

નિક્ષેપન

b)

નિતારણ

c)

ગાળણ

d)

બાષ્પીભવન