wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

My Quiz

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ત્રણ અંક ની મોટામા મોટી સંખ્યા કઈ છે?

a)

૯૯૦

b)

૧૯૯

c)

૯૯૯

d)

૧૦૦

2.

૩૭+૨૮ કેટલા થાય?

a)

૫૫

b)

૬૫

c)

૬૦

d)

૭૦

3.

૫ રૂપિયા ના પૈસા કેટલા થાય?

a)

૫૦

b)

૧૦૦

c)

d)

૫૦૦

4.

૧૮x ૮ કેટલા થાય?

a)

૧૨૪

b)

૧૨૬

c)

૧૩૬

d)

૧૪૪

5.

એક પેન્સિલ ની કિંમત ૩ રૂપિયા તો ૯ પેન્સિલ ના કેટલા રૂપિયા થાય?

a)

૨૭

b)

૧૨

c)

૨૪

d)

6.

૧૧૯÷ ૭ કેટલા થાય?

a)

૧૫

b)

૧૬

c)

૧૭

d)

૧૮

7.

૫ મીટર ૨૫ સેમી બરાબર કેટલા થાય?

a)

૫૨૫ મીટર

b)

૫.૨૫ મીટર

c)

૫૨.૫ મીટર

d)

૫૨૫૦ મીટર

8.

૧ રૂપિયા નો ૧૦ મો ભાગ કેટલો થાય?

a)

૧૦ રૂપિયા

b)

૧ રૂપિયો

c)

૧૦ પૈસા

d)

૧૦૦ પૈસા

9.

૩ સેમી ચોરસ બાગ ની પરિમિતિ કેટલી થાય?

a)

૯ સેમી

b)

૯ મીટર

c)

૧૨ સેમી

d)

૧૨ મીટર

10.

૪ સેમી લંબાઈ અને ૬ સેમી પહોળાઈ ના બાગ નું ક્ષેત્રફળ કેટલું થાય?

a)

૧૬ સેમી

b)

૨૪ સેમી

c)

૨૦ ચોરસ સેમી

d)

૨૪ ચોરસ સેમી

11.

૭ મીટર ના સેમી કેટલા થાય?

a)

૭૦ સેમી

b)

૭૦૦ સેમી

c)

૭ સેમી

d)

૭૦૦ મીટર

12.

૧ કિલોમીટર ના મીટર કેટલા થાય?

a)

૧૦૦૦ મીટર

b)

૧૦૦ મીટર

c)

૧૦ મીટર

d)

૧ મીટર

13.

એક પેન્સિલ ની કિંમત ૨ રૂપિયા અને ૨૫ પૈસા હોય તો ૫ પેન્સિલ ના કેટલા રૂપિયા થાય?

a)

૨.૦ રૂપિયા

b)

૧૧.૨૫ રૂપિયા

c)

૧૦ રૂપિયા

d)

૧૧ રૂપિયા

14.

એક પેન્સિલ ની કિંમત ૩ રૂપિયા અને ૫૦ પૈસા અને એક નોટબુક ની કિંમત ૮ રૂપિયા અને ૭૫ પૈસા તો કુલ કેટલા રૂપિયા આપવાના થાય?

a)

૧૧ રૂપિયા

b)

૧૧.૨૫ રૂપિયા

c)

૧૨.૨૫ રૂપિયા

d)

૧૨.૫૦ રૂપિયા

15.

૫ સેમી ચોરસ નું ક્ષેત્રફળ કેટલું થાય?

a)

૨૫ ચોરસ સેમી

b)

૨૫ સેમી

c)

૨૦ ચોરસ સેમી

d)

આપેલ તમામ

16.

૯૦÷૫ કેટલા થાય?

a)

૧૭

b)

૧૯

c)

૧૬

d)

૧૮

17.

૯૯૯૯+૧૯૯૯ કેટલા થાય?

a)

૧૧૯૯૯

b)

૧૦૯૯૯

c)

૧૦૯૯૮

d)

૧૧૯૯૮

18.

૩૩૨ - ૪૯ કેટલા થાય?

a)

૨૮૩

b)

૨૮૫

c)

૨૮૨

d)

૧૮૩

19.

ત્રણ અંક ની નાના માં નાની સંખ્યા કઈ છે?

a)

૯૯૯

b)

૧૦૧

c)

૧૦૦

d)

૯૯૮

20.

૮ મીટર ૨૫ સેમી બરાબર કેટલા સેમી થાય?

a)

૮.૨૫

b)

૮૨૫

c)

d)

૨૫