wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

320 PSE વિજ્ઞાન ભાગ4

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કદનો નાનો એકમ કયો છે?

a)

ઘન મીટર

b)

ઘન સે.મી.

2.

સર્વગ્રાહી બ્લડ ગ્રુપ કોને કહે છે?

a)

b)

બી

c)

d)

એબી

3.

વસ્તુનું ચોક્કસ તાપમાન માપવાના સાધનને શું કહે છે?

a)

એમીટર

b)

ગેલ્વેનોમીટર

c)

થર્મોમીટર

d)

વોલ્ટમીટર

4.

સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય છે?

a)

98.6℃

b)

37℃

5.

વનસ્પતિ રાત્રે શ્વસન ક્રિયા દરમિયાન કયો વાયુ બહાર કાઢે છે?

a)

કાર્બન મોનોક્સાઈડ

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

ઓક્સિજન

d)

હાઇડ્રોજન

6.

સૂર્ય એક ........... છે.

a)

તારો

b)

ગ્રહ

c)

ઉપગ્રહ

d)

ધૂમકેતુ

7.

ન્યુટને કઈ શોધ કરી છે?

a)

ભૂગર્ભજળ

b)

વરાળ

c)

પ્લેગની રસી

d)

ગુરુત્વાકર્ષણ બળ

8.

પૂંછડિયો તારો એટલે ...........

a)

ઉલ્કા

b)

ઉપગ્રહ

c)

ધૂમકેતુ

d)

ગ્રહ

9.

ચંદ્ર નીચેનામાંથી કોનો ઉપગ્રહ છે?

a)

પૃથ્વી

b)

ગુરુ

c)

સૂર્ય

d)

શની

10.

'સવારના તારા' તરીકે કયો ગ્રહ ઓળખાય છે?

a)

બુધ

b)

ગુરુ

c)

શુક્ર

d)

શનિ

11.

હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે?

a)

થર્મોમીટર

b)

બેરોમીટર

c)

એમીટર

d)

ગેલ્વેનોમીટર

12.

નીચેનામાંથી કયો વાયુ દહનશામક છે?

a)

હાઈડ્રોજન

b)

ઓક્સિજન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

નાઇટ્રોજન

13.

નીચેનામાંથી એક દળી વનસ્પતિ કઈ છે?

a)

બેક્ટેરિયા

b)

યીસ્ટ

c)

સૂર્યમુખી

d)

મકાઈ

14.

.......... શનિ ગ્રહનો ચંદ્ર છે.

a)

ટાઈટન

b)

નેરીડ

c)

ટ્રીટોન

d)

ફોબોસ

15.

1 લિટર = ............. ગેલન

a)

0.2642

b)

0.1642

16.

વિટામિન ડી નો શ્રેષ્ઠ સ્ત્રોત કયો?

a)

સ્પીનેચ

b)

ચીઝ

c)

દૂધ

d)

કોડલીવર ઓઇલ