wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

MAT-3

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સ્વાતંત્ર સંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો ?

a)

નાના સાહેબ પેશ્વા

b)

બહાદુરશાહ ઝફર

c)

તાત્યા ટોપે

d)

કુંવરસિંહ

2.

અંગ્રેજી લશ્કરના તો પૂરતી બેટ દ્વારકાના કિલ્લાની બચાવવા કોણે અદ્વિતીય કામ કર્યું ?

a)

દાહોદી સ્ત્રીઓએ

b)

રાણી લક્ષ્મીબાઈએ

c)

સંથાલ લોકોએ

d)

વાઘેર સ્ત્રીઓએ

3.

છેલ્લા સો વર્ષમાં પૃથ્વી પર........સેલ્સિયસ તાપમાન ની વૃદ્ધિ જણાઈ છે.

a)

0.5

b)

0.6

c)

0.7

d)

0.8

4.

રાષ્ટ્રપ્રમુખ રાજ્ય સભામાં કેટલાક સભ્યોની નિમણૂક કરે છે ?

a)

24

b)

10

c)

12

d)

25

5.

ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ ની શરૂઆત કોણે કરી ?

a)

વેલેસ્લી

b)

હાડિઁજ

c)

મેકોલ

d)

ચાલ્સ વૂડ

6.

વનસ્પતિમાં મેગ્નેશિયમ કયા સ્વરૂપે જોવા મળે છે ?

a)

હરિતદ્રવ્ય

b)

પાચકદ્વવ્ય

c)

ઉત્સર્ગદ્વવ્ય

d)

એકપણ નહિ

7.

નીચે પૈકી ધાતુ તત્વ કયું છે ?

a)

કોલસો

b)

સલ્ફર

c)

સોડિયમ

d)

ફૉસ્ફરસ

8.

પોલિએસ્ટરમાં કયા એકમોનું પુનરાવર્તન થાય છે ?

a)

ઈથર

b)

ઈથીન

c)

એસ્ટર

d)

કાર્બન

9.

માછલીઓને લાંબો સમય સાચવવા શાનો ઉપયોગ થાય છે ?

a)

તેલ

b)

મીઠું

c)

એસિડ

d)

સોડિયમ બેન્ઝોએટ

10.

સંગ્રહ કરતાં પહેલાં બીજને તાપમાં સુકવવા જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો..

a)

તેની બગાડવાની શક્યતાઓ વધી જાય છે.

b)

સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની શક્યતાઓ છે.

c)

બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના થઈ શકે.

d)

આપેલ તમામ

11.

મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?

a)

ફોઈ

b)

ભત્રીજી

c)

બહેન

d)

ભાણેજ

12.

4 , 11 , 30 , 67 , 128 , ? પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવે ?

a)

129

b)

219

c)

228

d)

231

13.

આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો :::: (A) પ્રથમ (B) તૃતીય (C) બે (D) ચતુર્થ

a)

પ્રથમ

b)

તૃતીય

c)

બે

d)

ચતુર્થ

14.

અલગ આકૃતિ શોધો.

a)

પહેલી

b)

બીજી

c)

ત્રીજી

d)

ચોથી

15.

અલગ આકૃતિ શોધો.

a)

પહેલી

b)

બીજી

c)

ત્રીજી

d)

ચોથી