NEW
Font size
Worksheetsધોરણ-8) પ્રકરણ : 1, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન /Nausil patel
Total questions: 20
Worksheet time: 10mins
હનીએ વરસાદની ઋતુમાં ખેતરે જઈને જોયું તો નીચેનામાંથી કયો પાક જોવા મળ્યો હશે ?
ઘઉં
ડાંગર
જીરું
રાઈ
નીંદણ દૂર કરવું આવશ્યક છે કારણ કે....
તે પાકને મળતાં પોષકદ્રવ્યો તેમજ પાણીમાં ભાગ પડાવે છે
તે લણણી માટે વિક્ષેપ ઊભો કરે છે
મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે
આપેલ તમામ
વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને ____ કહેવાય છે .
ખરીફ પાક
જાયદ પાક
રવિ પાક
એક પણ નહીં
શિયાળાની ઋતુમાં રોપવામાં આવતા પાકને ____ કહે છે
રવિ પાક
ખરીફ પાક
જાયદ પાક
આપેલ તમામ
અરવિંદભાઈએ પોતાના ખેતરમાં વિશાળ માત્રામાં એક જ પ્રકારના છોડ ઉછેર્યા છે તો તેના વિશે તમે શું કહેશો ?
ખેતર સુંદર દેખાય એ માટે
પાક મેળવવા માટે
આમ કરવાની કોઈએ સલાહ આપી હશે
પાક સંરક્ષણ માટે
પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી ?
ભૂમિને તૈયાર કરવી
અનાજ વિતરણ
રોપણી
સિંચાઇ
રવી પાક માટેનો સમયગાળો જણાવો
ઓક્ટોબરથી માર્ચ
જાન્યુઆરીથી મે
જૂનથી સપ્ટેમ્બર
એપ્રિલથી જુલાઈ
નીચેનામાંથી સિંચાઈ માટેની પરંપરાગત પદ્ધતિ કઈ નથી ?
ટપક
ઢેકલી
ચેનપંપ
રહેટ
પાણીનો વધુ બગાડ ન થાય તે માટે તમે કઈ સિંચાઇ પદ્ધતિને યોગ્ય ગણશો ?
ફુવારા પદ્ધતિ
મોટ
બંને
એક પણ નહીં
સ્વસ્થ બીજ અને ક્ષતિગ્રસ્ત બીજને ઝડપથી અલગ કરવા કઈ પદ્ધતિ યોગ્ય ગણાય ?
વીણીને અલગ કરવા
ઉપણીને અલગ કરવા
પાણીમાં નાખીને
ચાળીને
સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને ____ કહે છે
સિંચાઇ
વાવણી
લણણી
રોપણી
NPK માં કયું તત્ત્વ આવેલું નથી ?
નાઇટ્રોજન
કેલ્શિયમ
પોટેશિયમ
ફોસ્ફરસ
નીચે પૈકી કયો સિંચાઈનો સ્રોત નથી ?
કૂવાઓ
દરિયો
તળાવો
નહેરો
આપણા ખોરાકના મુખ્ય સ્રોત નીચે પૈકી કયા છે ?
વનસ્પતિ
પ્રાણી
વનસ્પતિ અને પ્રાણી બંને
એકપણ નહિ
વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા નીચેનામાંથી કયા તબક્કા જરૂરી છે ?
યોગ્ય વ્યવસ્થાપન
નિયમિત ઉત્પાદન
વિતરણ
આપેલ તમામ
લણણી ઋતુ સાથે નીચેનામાંથી કયા ઉત્સવ જોડાયેલા નથી ?
પોંગલ - બૈસાખી
હોળી – દિવાળી
ક્રિસમસ - ઉતરાયણ
એક પણ નહીં
લણણી કરવા માટે શાનો ઉપયોગ થાય છે ?
ખરપિયો
હાર્વેસ્ટર
હળ
એક પણ નહીં
ખેતરને શાની મદદથી સમથળ કરવામાં આવે છે ?
સમાર
થ્રેસર
ખુરપી
દાંતરડું
જાનકીએ જોયું તો મોહનના ખેતરમાં પાણી ટીંપે ટીંપે છોડના મૂળમાં પડતું હતું, આ માટેની પદ્ધતિ નીચેનામાંથી કઈ હોઈ શકે ?
ફુવારા પદ્ધતિ
પિયત પદ્ધતિ
ટપક પદ્ધતિ
એક પણ નહીં
ખરીફ પાક માટેનો સમયગાળો જણાવો
માર્ચથી મે
સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી
ઓક્ટોબરથી માર્ચ
જૂનથી સપ્ટેમ્બર
