NEW
Font size
Worksheetsધોરણ ૭ વિજ્ઞાન પાઠ ૧૭ જંગલ આપણી જીવાદોરી
Total questions: 19
Worksheet time: 10mins
કયા વૃક્ષ ને જંગલી વૃક્ષ કહે છે ?
સેમલ
સાગ
સીસમ
આપેલ તમામ
નીચેનામાંથી કઈ પ્રાણીજ પેદાશ છે ?
જડીબુટ્ટી
રબર
મધ
ગુંદર
નીચેના પૈકી કયું જંગલી પ્રાણી નથી ?
વાઘ
જંગલી બળદ
રીંછ
બકરી
ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે ?
21
50
10
75
જે સુક્ષ્મ જીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓ ને કાળા સેન્દ્રીય પદાર્થો માં ફેરવે છે તેને શું કહે છે ?
તૃણાહારી ઓ
કુદરતના સફાઈ કામદારો
પરોપજીવીઓ
વિઘટકો
ક્યુ જંગલી પ્રાણી છે ?
રીંછ
સાપ
બિલાડી
કબુતર
કયુ સજીવ મૃત પ્રાણીઓને ખાય છે ?
સારસ
ગીધ
બગલો
સિંહ
સાપનો પ્રિય ખોરાક કયો છે ?
કીટકો
દેડકો
સમડી
બાજ
જંગલમાં સામાન્ય રીતે કયું ઝાડ જોવા મળતું નથી ?
સાગ
સાલ
આસોપાલવ
શીશમ
જંગલની મુલાકાતે ગયેલા બાળકો જંગલમાં પ્રવેશ્યા ત્યારે જાનકી છોકરા ને શાંત રહેતા ઈશારો કર્યો કારણકે તે એમ કહેવા માગતી હતી કે....
અવાજથી જંગલના પ્રાણીઓ ગુસ્સે થઈ જાય છે
જંગલના પ્રાણીઓ બાળકો જોઈ ત્રાડ નાખે છે
જંગલના પ્રાણીઓ બાળકો ને જોઈ હુમલો કરે છે
અવાજથી જંગલના પ્રાણીઓ ને ખલેલ પહોંચે છે
જે સુક્ષ્મ જીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થ માં ફેરવે છે તેને શું કહે છે ?
વાઇરસ
બેક્ટેરિયા
વિઘટકો
લીલ
વનસ્પતિ ખોરાક બનાવવા કયા વાયુનો ઉપયોગ કરે છે ?
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઇડ
હાઈડ્રોજન
સલ્ફર ડાયોક્સાઇડ
વનસ્પતિ સહિત દરેક સજીવ શ્વસનની ક્રિયા માં કયા વાયુનો ઉપયોગ કરે છે ?
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
નાઇટ્રોજન
ઓક્સિજન
આહાર શૃંખલા નો યોગ્ય ક્રમ જણાવો.
કીટકો♂ ઘાસ♂ સાપ♂ દેડકો♂ સમડી
ઘાસ ♂ કીટકો♂ દેડકો♂ સાપ♂ સમડી
સમડી♂ ઘાસ♂ સાપ♂ દેડકો♂કીટકો
ઘાસ♂ કીટકો♂ સાપ♂ સમડી♂ દેડકો
જંગલો માટે શું યોગ્ય નથી ?
જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે
જંગલો કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધારી અને ઓક્સિજનનું પ્રમાણ ઘટાડે છે
જંગલો હવાને ઠંડી લાગે છે
જંગલો અવાજનું પ્રદૂષણ ઓછું કરે છે
જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યમા રૂપાંતર થવાની પ્રક્રિયા ને શું કહે છે ?
વિઘટકો
વિઘટન
બાષ્પોત્સર્જન
ઉષ્માશોષક
કીટકો પતંગિયા મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિ ને કઈ ક્રિયામાં મદદરૂપ થાય છે ?
પરાગાસન
પરાગ વાહીની
વૃદ્ધિ થવા માટે
પરાગનયન
નીચેનામાંથી કઈ જંગલ ની પેદાશ નથી ?
ગુંદર
મીણ
પ્લાયવુડ
કેરોસીન
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
જંગલો જમીન ધોરણની પ્રક્રિયા અટકાવે છે
વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી
જંગલનો વાતાવરણ અને જળ ચક્ર પર અસર કરે છે
જમીન જંગલોની વૃદ્ધિ અને પૂન: સર્જન માટે મદદ કરે છે
