wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

391 NMMS વિજ્ઞાન ધો8 પ્ર4

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ધાતુના ગુણધર્મો ક્યાં છે ?

a)

ટીપાવપણું

b)

તણાવપણુ

c)

રણકારયુક્ત

d)

બધા જ

2.

અધાતુ ના ઉદાહરણો ક્યાં છે ?

a)

સલ્ફર

b)

કાર્બન

c)

ઓક્સિજન

d)

બધા જ

3.

ધાતુના ઉદાહરણ ક્યાં છે ?

a)

બધા જ

b)

તાંબુ

c)

મેગ્નેશિયમ

d)

એલ્યુમિનિયમ

4.

સલ્ફર અને ઓક્સિજનના સંયોજનથી

શું બને છે ?

a)

સલ્ફર ડાયોક્સાઇડ

b)

સલ્ફર મોનોક્સાઈડ

5.

ભૂરા લિટમસનો લાલ રંગ શું દર્શાવે છે ?

a)

એસિડિકતા

b)

બેઝિકતા

6.

ફોસ્ફરસને પાણીમાં કેમ રાખવામાં આવે છે ?

a)

હવામાં સળગી ઊઠે છે.

b)

પાણીને ચોખ્ખું રાખવા માટે

7.

કહો હું કોણ છું ? હું વિદ્યુતનો અવાહક છું.

a)

અધાતુ

b)

ધાતુ

8.

કોપર સલ્ફેટ નો રંગ કેવો હોય છે ?

a)

ભૂરો

b)

લાલ

9.

ઝીંક સલ્ફેટ નો રંગ કેવો હોય છે ?

a)

રંગવિહીન

b)

જાંબલી

10.

નીચે પૈકી કયું ધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે ?

a)

પારો (mercury)

b)

સોડિયમ

11.

નીચે પૈકી કયું અધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે ?

a)

બ્રોમીન

b)

આયોડિન

12.

કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે ?

a)

સોડિયમ

b)

નિકલ

13.

ક્યુ ધાતુ તત્વ રાસાયણિક દ્રષ્ટિ એ ઘણું

જ સક્રિય (reactive) છે ?

a)

પોટેશિયમ

b)

કોપર (copper)

14.

કઈ ધાતુના બારીક તાર ખેંચી શકાય છે ?

a)

સોનું

b)

તાંબું

15.

કઈ ધાતુ ચપ્પા વડે કાપી શકાય એવી

નરમ હોય છે ?

a)

સોડિયમ ( અથવા પોટેશિયમ)

b)

કોપર