NEW
Font size
Worksheets61 ધો7 વિજ્ઞાન પ્ર.3 NMMS
Total questions: 15
Worksheet time: 5mins
ઘેટાં/યાક ની રુવાંટી માંથી શુ મળે છે ?
ઉન
રેશમ
રેશમ શેમાંથી પ્રાપ્ત થાય છે ?
ઊંટ
રેશમના કીડા
અંગોરા ઉન ક્યાં પ્રાણી માંથી પ્રાપ્ત થાય છે ?
બકરી
ઘેટાં
યાક ક્યાં પ્રદેશમાં જોવા મળે છે ?
કચ્છ
તિબેટ
ક્યાં પ્રાણીના ઉનમાંથી પેશ્મિ ની શાલ બનાવવા માં આવે છે ?
ઉન્ટ
બકરી
"લામા" અને "અલ્યાકા" ક્યાં પ્રદેશમાં જોવા મળે છે ?
દક્ષિણ અમેરિકા
ભારત
ગાલીચા નું ઉન કઈ જાતિના ઘેટાં માં જોવા મળે છે ?
મારવાડી
નાલી(નલી)
પાટનવાડી ઘેટાં ક્યાં રાજ્યમાં જોવા મળે છે ?
ગુજરાત
મધ્યપ્રદેશ
મારવાડી ઘેટાં ક્યાં રાજ્યમાં જોવા મળે છે ?
ઉત્તરપ્રદેશ
ગુજરાત
રેશમના કીડા કઈ વનસ્પતિ ઉપર જોવા મળે છવા ?
શેતુર
જાસૂદ
રેશમના કીડા નો ઉછેર કરવાની પદ્ધતિ કઈ છે ?
ડ્રેવલ કલચર
સેરી કલચર
સૌથી સામાન્ય રેશમનો કીડો કયો છે ?
મલબેરી
અલબેરી
નીચે આપેલ પ્રાણીઓ માંથી કયું પ્રાણી ઉન આપતું નથી ?
યાક
ઊંટ
બકરી
કૂતરો
"મોરસ આલ્બા" કઈ વનસ્પતિ નું નામ છે ?
તુલસી
શેતુર
રેશમના તાર શેન બનેલા હોય છે ?
કાર્બોદિત
પ્રોટીન
ચરબી
એકપણ નહિ
