wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

(ધોરણ-6) પ્રકરણ-1: ખોરાક-ક્યાંથી મળે છે ?

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કઈ દૂધની બનાવટ નથી.

a)

પેંડા

b)

માખણ

c)

ઈડલી

d)

ખીર

2.

મિશ્રાહારી પ્રાણી કયું છે ?

a)

ગરોળી

b)

સિંહ

c)

હરણ

d)

મનુષ્ય

3.

બકરી ક્યા પ્રકારનું પ્રાણી છે ?

a)

તૃણાહારી

b)

માંસાહારી

c)

મિશ્રાહારી

d)

એકપણ નહિ

4.

કાગડો ક્યા પ્રકારનું પ્રાણી છે ?

a)

માંસાહારી

b)

મિશ્રાહારી

c)

તૃણાહારી

d)

એકપણ નહિ

5.

વાઘ ક્યા પ્રકારનું પ્રાણી છે ?

a)

મિશ્રાહારી

b)

તૃણાહારી

c)

માંસાહારી

d)

એકપણ નહિ

6.

પ્રાણીઓ અને તેના ખોરાક માટે કઈ જોડ ખોટી છે ?

a)

બિલાડી- ઉંદર અને દૂધ

b)

સાપ- ઉંદર અને દેડકો

c)

કરોળિયો- માખી અને મચ્છર

d)

સસલું- જીવજંતુ અને ઈંડા

7.

ક્યા બીજ માંથી ખાદ્યતેલ મેળવી શકાય નહિ.

a)

ચણા

b)

સરસવ

c)

મગફળી

d)

તલ

8.

નીચેના પૈકી કયું ધાન્ય છે ?

a)

વટાણા

b)

બાજરી

c)

મગ

d)

ચણા

9.

મીઠાઈ બનાવવામાં વપરાતી ખાંડ શાની પેદાશ છે ?

a)

એરંડા

b)

તલ

c)

શેરડી

d)

જુવાર

10.

ફૂલોનો રસ અને પરાગરજ એ ક્યા પ્રાણીનો ખોરાક છે ?

a)

ચકલી

b)

ખિસકોલી

c)

કાગડો

d)

પતંગિયું