wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

300 NMMS વિજ્ઞાન ધો7 પ્ર3

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ક્યા પ્રાણીનું ઉન તિબેટ અને લડાખમાં વધુ પ્રચલિત છે ?

a)

યાક

b)

બકરી

c)

લામા

2.

દક્ષિણ અમેરિકામાં કયા પ્રાણીઓમાંથી ઉન પ્રાપ્ત કરવામાં આવે છે ?

a)

લામા અને યાક

b)

યાક અને બકરી

c)

અલ્પાકા અને લામા

3.

ક્યાંનાં પહાડી ક્ષેત્રોમાંથી મળતી અંગોરા બકરીમાંથી ઊન મળે છે ?

a)

જમ્મુ અને કાશ્મીરનાં

b)

તિબેટ અને લડાખનાં

c)

પૂર્વ ભારતનાં

4.

રાજસ્થાન અને પંજાબની ઘેટાંની કઈ પ્રજાતિ સારી ગુણવત્તાવાળું ઉન આપે છે ?

a)

મારવાડી

b)

અંગોરા

c)

લોહી

5.

ઉનના રેસા શાના બનેલા છે ?

a)

કાર્બોદિત

b)

ચરબી

c)

પ્રોટીન

d)

એકપણ નહીં

6.

રેશમના પતંગિયાના જીવનચક્રની ઈંડા પછીની અવસ્થા કઈ છે ?

a)

ડિમ્ભ

b)

ટેડપોલ

7.

રેશમ મેળવવા માટે રેશમના કીડા ઉછેરવાના ઉદ્યોગને શું કહે છે ?

a)

સેરીકલ્ચર

b)

મોરિકલ્ચર

8.

નીચેનામાંથી ક્યાં રેસા બળે છે ત્યારે વાળ બળતા હોય તેવી વાસ આવે છે ?

a)

શણ

b)

ઉન

9.

ટશર એ શાની જાત છે ?

a)

ઊન

b)

રેશમ

10.

મુગા શાની જાત છે ?

a)

રેશમની

b)

શણની

11.

ઉનના ઉદ્યોગમાં ઊનનું વર્ગીકરણ કરનાર કારીગરને લોહીનો ઘાતક રોગ થવાની સંભાવના રહે છે .આ રોગ ક્યાં બેક્ટેરિયાનો ચેપ લાવવાથી થાય છે ?

a)

એંથ્રેક્સ

b)

લેકટોબેસિલસ

12.

શેતુર નું વૈજ્ઞાનિક નામ શું છે ?

a)

મોરસ આલ્બા

b)

શેતુર

13.

રેશમના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ ક્રમે છે ?

a)

ચીન

b)

ભારત

14.

નીચેનામાંથી કયા પ્રાણીની 'પસંદગીલક્ષી સંવર્ધન' વડે પેદા કરવામાં આવે છે?

a)

ઘેટા

b)

યાક

15.

ચીરૂ કયા દેશનુ પ્રાણી છે ?

a)

દક્ષિણ અમેરિકા

b)

તિબેટ