NEW
Font size
WorksheetsScience
Total questions: 10
Worksheet time: 4mins
ક્યાં રંગના તારાનું તાપમાન વધારે હોય ?
શ્વેત
વાદળી
પીળો
લાલ
તારાનો રંગ શાનો સુચક છે ?
તેના તાપનો
પ્રકાશનો
સુર્યથી અંતરનો
પૃથ્વીથી અંતરનો
ઉલ્કા એટલે...
પૃચ્છહીન ધુમકેતુ
તીવ્ર ઝડપે ચાલતો તારો
તારામંડળનો ભાગ
બાહ્ય અંતરિક્ષથી પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશેલા દ્રવ્યનો અંશ
પ્રકાશની ઝડપ સૌપ્રથમ કોણે માપી હતી ?
આઈન્સ્ટાઈન
ગેલેલિયો
ન્યુટન
રોમર
સૂર્યને ઉર્જા કઈ રીતે પ્રાપ્ત થાય છે ?
ગુરુત્વાકર્ષણ્ના દબાણ દ્વારા
નાભિકીય વિખંડન દ્વારા
નાભિકીય સંલયન દ્વારા
આમાથી એકપણ નહીં
ભારતીય જ્યોતિષમા કુલ કેટલા નક્ષત્રો છે ?
૧૫
૧
૨૭
૧૮
સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ક્યો છે ?
ગુરુ
બૂધ
શુક્ર
શનિ
ક્યા ખગોળ વિજ્ઞાનીએ સૌપ્રથમ એવુ પ્રતિપાદિત કર્યુ કે, પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરી રહી છે ?
ભાસ્કર
આર્યભટ્ટ
બ્રહ્મગુપ્ત
વરાહમિહિર
ગ્રહણ કઈ પ્રકાશીય પરિઘટનાના કારણે થાય છે ?
પરાવર્તન
અપવર્તન
ઋજુરેખીય સંચરણ (ટ્રાન્સમિશન)
વિવર્તન (વિઘટન)
ચંદ્ર ઉપર શાના અભાવના કારણે કોઈ પ્રકારનું જીવન નથી ?
નાઈટ્રોજન
ગંધક
પાણી
ઓક્સિજન
