NEW
Font size
Worksheets199 NMMS ધો7 વિજ્ઞાન પ્ર9 ભૂમિ
Total questions: 14
Worksheet time: 7mins
■ ભૂમિએ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે તેને શું કહે છે?
કણક
કક્ષા
અપક્ષય
ગોરાડુ
★ જમીનનું જે સ્તર છિદ્રાળુ, નરમ, પાણીનું પ્રમાણ જાળવી રાખે તેનો ક્યાં સ્તરમાં સમાવેશ થાય છે?
A સ્તર
B સ્તર
C સ્તર
આપેલ તમામ
● જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો હોય તો તેને કેવી જમીન કહેવામાં આવે છે?
રેતાળભૂમિ
ગોરાડુ ભૂમિ
ચીકણી ભૂમિ
∆ ભૂમિના કયા પ્રકારમાં મોટા અને ઝીણા કણો એક સાથે રહેલા હોય છે?
રેતાળ
ગોરાડુ
ચીકણી
★ નદી કાંઠા પર આવેલી કાપવાળી જમીનનો કયા પ્રકારમાં સમાવેશ થાય છે?
રેતાળ
ગોરાડુ
ચીકણી
■ ચોખાના પાક ઉત્પાદન માટે કેવા પ્રકારની ભૂમિ વધારે અનુકૂળ આવે છે?
રેતાળ
ગોરાડુ
ચીકણી
◆ ક્યાં પ્રકારની ભૂમિ ઘઉં અને ચણાના પાક માટે યોગ્ય છે?
રેતાળ અને ગોરાડુ
ચીકણી અને ગોરાડુ
● ચીકણીભૂમિ સુકાઈ જતા શું થાય છે?
વજન વધે
પોચી પડે
તડ પડે
🕉️ ક્યા પ્રકારની ભૂમિ પાણીના માટલા બનાવવા માટે ઉપયોગી છે?
ચીકણી
રેતાળ
🕉️ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
ઢાળવાળી ભૂમિ નું ધોવાણ વધારે થાય છે
ઘાસ ઉગાડવાથી ભૂમિ નું ધોવાણ ઓછું થાય છે
ખેડીને સમતલ કરેલું ભૂમિ નું ધોવાણ ઓછું થાય
જંગલો વાળા વિસ્તારને જમીનનું ધોવાણ વધુ થાય
🏵️ આધાર ખડક ક્યાં આવેલા છે?
A સ્તરની ઉપર
C સ્તરની ઉપર
C સ્તરની નીચે
🏵️ ભૂમિ નું વર્ગીકરણ શેની માત્રાના આધારે થાય છે?
રેતી
સેન્દ્રીય પદાર્થો
વિવિધ કણો
👁️ ભૂમિની ગુણવત્તા પર શેની ઘેરી અસર થાય છે?
કણોના કદ
કણોની ઘનતા
કણોની સંખ્યા
👁️ મસૂર અને અન્ય કઠોળ માટે કેવી જમીન જોઈએ?
ચીકણી
સેન્દ્રીય કાપવાળી
રેતાળ
ગોરાડુ
