wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

291 NMMS વિજ્ઞાન ભાગ15

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પ્રોટીન નું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે ?

a)

ગ્લુકોઝ

b)

એમિનો એસિડ

2.

શોષકેન્દ્રો ક્યાં આવેલા છે ?

a)

નાના આંતરડામાં

b)

મોટા આંતરડામાં

3.

પાણી અને ખનીજ તત્વોનું પરિવહન ક્યાં સુધી થાય છે?

a)

મૂળ સુધી

b)

પ્રકાંડ સુધી

c)

પર્ણ સુધી

d)

શાખાઓ સુધી

4.

હરિતદ્રવ્ય ના હોય અને બીજી વનસ્પતિ દ્વારા પોષણ લે એને શું કહેવાય?

a)

સ્વાવલંબી પોષણ

b)

કુદરતી

c)

પરોપ જીવી

d)

પરાવલંબી પોષણ

5.

સજીવોને શરીરના બંધારણ,વૃદ્ધિ, શક્તિ અને જૈવિક ક્રિયાઓ માટે શેની જરૂર પડે છે?

a)

વિટામીન

b)

પોષક તત્વો

6.

નીચેનામાંથી કોણ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે?

a)

પ્રાણીઓ

b)

વનસ્પતિ

7.

પ્રકાશસંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે?

a)

વ્રજપત્ર

b)

પર્ણરંધ્ર

8.

કઈ પરોપજીવી વનસ્પતિને પીળી, પાતળી દોરી જેવું પ્રકાંડ હોય છે?

a)

અમરવેલ

b)

જાસૂદ

9.

કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરીત પ્રાણીઓને કોણ ખાય છે?

a)

ડોલ્ફિન

b)

તારા માછલી

c)

વ્હેલ માછલી

d)

ઓક્ટોપસ

10.

રસાંકુરો પાચિત ખોરાક ની સપાટી માં શું કરે છે?

a)

પોષણ

b)

ઘસારો

c)

વધારો

d)

શોષણ

11.

પુખ્ત વયની વ્યક્તિમાં કુલ ........... દાંત હોય છે.

a)

36

b)

32

12.

જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે?

a)

તીખો

b)

ખાટો

c)

તુરો

d)

ગળ્યો

13.

આપણે ક્યાં કાર્બોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી?

a)

માલ્ટોઝ

b)

શર્કરા

c)

સ્ટાર્ચ

d)

સેલ્યુલોઝ

14.

શરીરનો એકમાત્ર કયો પાચક રસ છે જે સ્વતંત્ર અંગમાં થોડા સમય માટે સંગ્રહ થાય છે?

a)

જઠર રસ

b)

પિતરસ

c)

લાળરસ

d)

આંત્ર રસ