wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બળ અને દબાણ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેના માથી ક્યૂ સંપર્ક બળનું ઉદાહરણ છે?

a)

ચુંબકીય બળ

b)

સ્થિત વિધુત બળ

c)

ગુરુત્વાકર્ષણ બળ

d)

ઘર્ષણ બળ

2.

બે સ્થિર વિધુતભારો વચ્ચે લાગતું બળ...............છે.

a)

ચુંબકીય બળ

b)

સ્નાયુબળ

c)

સ્થિત વિધુત બળ

d)

ઘર્ષણબળ

3.

ચુંબકીય બળ ઍટલે...........

a)

સંપર્ક બળ

b)

બિન સંપર્ક બળ

c)

સ્થિત વિધુત બળ

d)

ઘર્ષણ બળ

4.

સ્નાયુબળ ઍટલે.........

a)

બિન સંપર્ક બળ

b)

સ્થિત વિધુત બળ

c)

ઘર્ષણ બળ

d)

સંપર્કબળ

5.

સૂકા વાળ ને કાસકા દ્વારા ઓળવામાં આવે છે ત્યારે વાળ હવા માં ઉડતા જણાય છે તેના માટે ક્યૂ બળ જવાબદાર છે.?

a)

ગુરુત્વાકર્ષણ બળ

b)

ઘર્ષણ બળ

c)

ચુંબકીય બળ

d)

સ્થિત વિધુત બળ

6.

કોઈ જાડ પર થી ફળ પાકી ગયા બાદ ખરી ને જમીન પર પડે છે જેનું કારણ......

a)

ગુરુત્વાકર્ષણ બળ છે.

b)

ઘર્ષણ બળ છે.

c)

ચુંબકીય બળ છે

d)

સ્નાયુબળ છે

7.

કોઈ પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો દબાણ .............

a)

તળિયા પર લાગતું દબાણ વધે છે

b)

તળિયા પર લાગતું દબાણ ઘટે છે

c)

તળિયા પર લાગતું દબાણ અચળ રહે છે

d)

તળિયા પર લાગતું દબાણ પહેલા ઘટે પછી વધે છે

8.

બ્રહમાંડમાં રહેલ દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે તેને............ બળ કહે છે.

a)

ગુરુત્વાકર્ષણ બળ

b)

ચુંબકીયબળ

c)

સ્થિતિ સ્થાપક બળ

d)

સ્થિત વિધુત બળ

9.

એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે લાગતાં બળ ને .........કહે છે.

a)

ઘર્ષણ

b)

દબાણ

c)

સ્થિતિસ્થાપક બળ

d)

ગુરુત્વાકર્ષણ બળ

10.

દબાણ ....................... વડે લાગે છે.

a)

માત્ર ઘન પદાર્થો

b)

માત્ર પ્રવાહી પદાર્થો

c)

માત્ર વાયુ પદાર્થો

d)

આપેલા તમામ