wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-7 એકમ-: 6,7,8 (NMMS LIVE QUIZ COMPITITION)

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કાટ લાગવા માટેની ક્રિયામાં...... અને ...... ની હાજરી અનિવાર્ય છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ અને પાણી

b)

ઓક્સિજન અને પાણી

c)

ચૂનો અને પાણી

d)

ઓક્સિજન અને ચૂનો

2.

કોલસાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર છે ?

a)

રાસાયણિક ફેરફાર

b)

ઉલટાવી શકાય તેવો ફેરફાર

c)

A અને B બંને

d)

આપેલ પૈકી એકપણ નહિ

3.

નીચેના પૈકી કઈ ક્રિયા ગેલવેનાઇઝેશન દર્શાવે છે ?

a)

લોખંડ પર કાટ આવવાની

b)

ચૂનાનું નીતર્યું પાણી મેળવવાની

c)

લોખંડ પર જસતનું સ્તર ચડાવવાની

d)

કાપેલ સફરજન પર કથ્થાઇ રંગની સપાટી થવાની

4.

ખાવાનાં સોડા અને એસેટિક એસિડ મિશ્ર કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

હાઈડ્રોજન

d)

નાઇટ્રોજન

5.

બેકિંગ સોડાનું અણુસૂત્ર કયું છે ?

a)

NaHCO3

b)

CaHCO3

c)

NaCO2

d)

CaCO3

6.

ભેજ એટલે શું ?

a)

હવામાં પાણીની વરાળનું માપ

b)

તપેલીમાં પાણીનું માપ

c)

માટલામા પાણીનું માપ

d)

બોટલમાં પાણીનું માપ

7.

વરસાદ માપવાના સાધનને કયા નામે ઓળખવામાં આવે છે ?

a)

થર્મોમીટર

b)

વર્ષમાપક યંત્ર

c)

હોકાયંત્ર

d)

બેરોમીટર

8.

નીચેનામાંથી કઈ ઋતુમાં દિવસ લાંબો હોય છે ?

a)

શિયાળો

b)

ચોમાસું

c)

ઉનાળો

d)

A અને B બંને

9.

રાજસ્થાનની આબોહવા માટે કયું વિધાન ખોટું છે ?

a)

વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન વધુ હોય છે.

b)

શિયાળામાં તાપમાન નીચું હોય છે.

c)

વરસાદ ઘણો વધુ હોય છે.

d)

આબોહવા સૂકી અને ગરમ હોય છે.

10.

ભારત પૃથ્વીના કયા ભાગમાં આવેલો છે ?

a)

ઉષ્ણ કટિબંધ

b)

ઉત્તર ધ્રુવ

c)

દક્ષિણ ધ્રુવ

d)

A અને B બંને

11.

ગતિશીલ હવાને શું કહેવાય ?

a)

પવન

b)

અવકાશ

c)

ચક્રવાત

d)

ભેજ

12.

પૃથ્વીના કયા ભાગ પર સૂર્યની ગરમી સૌથી ઓછી હોય છે ?

a)

વિષુવવૃત્ત

b)

કર્કવૃત્ત

c)

મકરવૃત્ત

d)

ધ્રુવો પર

13.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

a)

ચક્રવાતની આંખ આગળ દબાણ વધારે હોય છે.

b)

વંટોળ એ હવામાનનું શાંત સ્વરૂપ છે.

c)

ચક્રવાતની અંદરના ભાગમાં પણ વંટોળ રચાઇ શકે છે.

d)

ચક્રવાત એ મોટું અને શક્તિશાળી વાવાઝોડું નથી.

14.

0 ' અક્ષાંશ એટલે શું ?

a)

કર્કવૃત્ત

b)

મુખ્ય અક્ષ

c)

મકરવૃત્ત

d)

વિષુવવૃત્ત

15.

નીચનામાંથી કયું જોડકું સાચું છે ?

a)

અંક્તિ નળાકાર - વજન માપવા

b)

એનેમોમીટર - પવનનો વેગ

c)

થર્મોમીટર - દબાણ માપવા

d)

એકપણ નહિ