WorksheetsOTR - 1 SCIENCE
Total questions: 20
Worksheet time: 20mins
નીચેનામાંથી કૃત્રિમ રેસાનો એક પ્રકાર કયો છે તે જણાવો.
નાયલોન
કપાસ
ઊન
શણ
એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને .......... કહે છે.
પોષક દ્રવ્યો
પાક
વાવણી
રોપણી
નીચેનામાંથી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબકકો કયો છે ?
નીંદામણ
થ્રેશિંગ
ભૂમિને તૈયાર કરવી
વાવણી
ખરીફ પાકનો સમયગાળો સામાન્ય રીતે ............. હોય છે.
જૂન થી સપ્ટેમ્બર
ઓક્ટોબર થી માર્ચ
એપ્રિલ થી મે
જાન્યુઆરી થી ફેબ્રુઆરી
ઘણાં નાના એકમો જોડાઈને .......... નામનો વિશાળ એકમ બનાવે છે.
પોલીકોટ
પોલીમર
પોલીએસ્ટર
પોલીથીન
વનસ્પતિમાં લગભગ 90 % પાણી હોય છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
નક્કી કરી શકાય નહીં.
એક પણ નહિ.
જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે ?
ઓરણી
ખૂરપી
હળ
વાવણિયો
હાથ વડે લણણી કરવા માટે કયું સાધન વપરાય છે ?
દાતરડું
સમાર
કમ્બાઈન
વાવણિયો
પોલીએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ કયું છે ?
PET
પોલીથીન
પ્રોટીન
ગ્લુકોઝ
નીચે આપેલ જોડકું યોગ્ય રીતે જોડો.
(1) ખરીફ પાક (a) ઘઉં,ચણા,વટાણા
(2) રવિ પાક (b) ડાંગર,મકાઈ,મગફળી
(3) કૃત્રિમ ખાતર (c) છાણિયું ખાતર,વર્મીકમ્પોસ્ટ ખાતર
(4) કુદરતી ખાતર (d) NPK,પોટાશ
(1 - b), (2 - a ), (3 - d), (4 - c)
(1 - a), (2 - b), (3 - c), (4 - d)
(1 - c), (2 - d), (3 - a), (4 - b)
એક પણ નહીં.
ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે કયાં પ્રકારના પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે ?
બેકેલાઈટ
પોલીથીન
PVC
મેલામાઈન
સમયાંતરે ખેતરમાં પાણી પુરું પાડવાની ક્રિયાને શું કહે છે ?
નીંદણ
સિંચાઈ
લણણી
સંગ્રહ
કપાસ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલીમર છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
નક્કી કરી શકાય નહીં.
એક પણ નહિ.
નીચેનામાંથી લણણીનો ઉત્સવ કયો છે ?
પોંગલ
બૈશાખી
હોળી
આપેલ તમામ
પોલીએસ્ટર અને કોટનનાં રેસાનું મિશ્રણ કયાં નામથી ઓળખાય છે ?
ટેરીકોટ
ટેરીલીન
પોલીકોટ
પોલીથીન
નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર છે ?
છાણિયું ખાતર
યુરિયા
વર્મી કમ્પોસ્ટ
અળસિયાનું ખાતર
નીચેનામાંથી પ્લાસ્ટિકનો ગુણધર્મ જણાવો.
તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે.
તેને રંગી શકાય છે.
તેનું રિસાયકલ કરી શકાય છે.
આપેલ તમામ
નીચેનામાંથી આધુનિક સિંચાઈની પદ્ધતિ કઈ છે ?
ફૂવારા પદ્ધતિ
ટપક પદ્ધતિ
A અને B બંને
એક પણ નહીં
PVC નું પૂર્ણ નામ જણાવો.
પોલી વિનાઈલ ક્લોરાઈડ
પોલીથીન વિનાઈલ ક્લોરાઈડ
પોલી વાઈરસ ક્લોરાઈડ
એક પણ નહીં
નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહે છે ?
લણણી
નીંદામણ
નીંદણનાશક
ઊપણવું
