NEW
Font size
Worksheetsપ્રકરણ1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
Total questions: 20
Worksheet time: 11mins
જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે.
ખરીફ પાક
રવિ પાક
બંને
એકપણ નહિ
હું રવિ પાક છું.
ડાંગર
વટાણા
મગફળી
કપાસ
રવિ પાકનો સમયગાળો.....................છે.
મે થી ડિસેમ્બર
જાન્યુ થી એપ્રીલ
સપ્ટે થી ઓકટોબર
ઓકટો થી માર્ચ
પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓનો સાચો ક્રમ કયો છે?
રોપણી- લણણી- સિંચાઇ
સિંચાઇ - રોપણી - લણણી
રોપણી - સિંચાઇ - લણણી
એકપણ નહિ
માટીને ઉપર નીચે પોચી કરવાની ક્રિયાને શું કહે છે?
લણણી
સિંચાઇ
ખેડાણ
રોપણી
વાવણી અને સિંચાઇ માટે ખેતરને સમથળ કરવા ...................…..વપરાય છે.
હળ
સમાર
વાવણિયો
ખરપિયો
ખરીફ પાકનો સમયગાળો.....................છે.
મે થી ડિસેમ્બર
જાન્યુ થી એપ્રીલ
જૂન થી સપ્ટેમ્બર
ઓકટો થી માર્ચ
ખેતર ખેડવા માં ...............ઉપયોગથી શ્રમ અને સમયની બચત થાય છે.
ખરપીયો
હળ
દાંતી( કલટીવેતર)
એકપણ નહિ
નિંદણ દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે.
ખરપીયો
હળ
દાંતી( કલટીવેતર)
એકપણ નહિ
કુદરતી ખાતર કયું છે?
યુરિયા
ડી. એ.પી
વર્મી કંપોસ્ટ
પોટાશ
હું રાસાયણિક ખાતર નથી.
યુરિયા
ડી.એ.પી
છાણીયું ખાતર
સુપરફોસ્ફેટ
સિંચાઇની પરંપરાગત રીતો માં મારો સમાવેશ થતો નથી.
મોટ
રહેંટ
ફુવારા
ઢેકલી
પાકની સાથે ઉગતા બિનજરૂરી વનસ્પતિને ...,..................કહે છે.
નિંદણ
પાક
છોડ
એકપણ નહિ
લણણી સમયે ઉજવાતો તહેવાર નથી.
હોળી
પોંગલ
દિવાળી
જન્માષ્ટમી
ઘરગથ્થુ અનાજના સંગ્રહ માટે ................ના સૂકા પાનનો ઉપયોગ થાય છે.
તુલસી
અરડૂસી
બાવળ
લીમડા
કાપવામાં આવેલા પાકમાંથી બીજ કે દાણાને અલગ કરવાની પ્રક્રિયાને ............કહે છે
થ્રેશિંગ
ક્રોપિંગ
ઇરીગેશન
એકપણ નહિ
ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ છે.
ફુવારા પદ્ધતિ
ધોળિયા પિયત પદ્ધતિ
ટપક પદ્ધતિ
એકપણ નહિ
2-4D રસાયણ ખેતરમાં શા માટે વાપરવામાં આવે છે?
નિંદામણનાશક તરીકે
ખાતર તરીકે
કીટ નાશક તરીકે
એકપણ નહિ
નાઈટ્રોજન નું જમીનમાં સ્થાપન કયા સજીવો કરે છે?
રાઇઝોબિયમ બેક્ટેરિયા
ફૂગ
પ્રાણીઓ
લીલ
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
બાજરી. - ખરીફ પાક
ચણા - રવિ પાક
કપાસ - રવિ પાક
અળસી - રવિ પાક
