Worksheets65 ધો8 વિજ્ઞાન પ્ર3 સંશ્લેશીતરેસા
Total questions: 18
Worksheet time: 9mins
રેસા ના કેટલા પ્રકાર છે ?
1
2
3
4
પોલીમર કઈ ભાષા નો શબ્દ છે ?
ગ્રીક
લેટિન
જર્મન
અંગ્રેજી
કપાસ એ ............. તરીકે ઓળખાતો પોલીમર છે.
ક્રુકટોઝ
સુક્રોઝ
સેલ્યુલોઝ
એક પણ નહીં
નીચેના માંથી ક્યાં કુત્રિમ રેસા છે?
શણ
કપાસ
નાળિયેરીના
નાયલોન
PVC નું પૂરું નામ જણાવો.
પોલિવિસાઈલકલો રાઈડ
પોલિવિંનાઇલ ક્લોરાઇડ
પોલોવીનઇયલ ક્લોરાઇડ
એકપણ નહીં
નીચેનામાંથી ક્યાં રેસા લાકડાના માવા માંથી બને છે?
પોલીએસ્તર
ટેફ્લોન
રેયોન
નાયલોન
નીચેના માંથી કયું કાપડ સરળતાથી ચોળાઇ જતું નથી?
પોલીએસ્ટર
ટેફલોન
રેયોન
નાયલોન
નીચેના માંથી કયું પેરાશુટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્ર ની બનાવટ માં વપરાય છે ?
નાયલોન
પોલીએસ્ટર
ટેફ્લોન
રેયોન
નોનસ્ટિક કુકવેર બનાવટ માં કયા રેસાનો ઉપયોગ થાય છે ?
પોલી એસ્ટર
ટેફ્લોન
રેયોન
નાયલોન
સુતરાઉ કાપડ નું વિઘટન થવાનો અંદાજીત સમય કેટલો હોય ?
2 થી 5 મહિના
10 થી 15 વર્ષ
10 થી 30 વર્ષ
1 થી 2 અઠવાડિયા
ઉનના કપડાં નું વિઘટન થવાનો અંદાજીત સમય કેટલો હોય ?
10 થી 15 વર્ષ
લગભગ 1 વર્ષ
100 થી 500 વર્ષ
એક પણ નહીં
લાકડા નું વિઘટન થવાનો અંદાજીત સમય કેટલો હોય ?
10 થી 15 વર્ષ
1 થી 2 અઠવડિયા
10 થી 30 વર્ષ
2 થી 5 મહિના
પ્લાસ્ટીક ને ગરમી આપતા તે સરળતાથી પીગળી જાય છે . તેને ................. પ્રકાર નું પ્લાસ્ટિક કહે છે.
થર્મોપ્લાસ્ટિક
થર્મોસ્ટિક પ્લાસ્ટીક
અ અને બ બને
એક પણ નહીં
પ્લાસ્ટીક ને એક વાર કોઈ આકાર માં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકતા નથી, આવા પ્લાસ્ટિક ને ............. કહે છે.
થર્મોપ્લાસ્ટિક
થર્મોસેટીક પ્લાસ્ટીક
અ ને બ બંને
એક પણ નહીં
પ્લાસ્ટીક એ ઉષ્મા અને વિધુત ના ......... હોય છે.
અવાહક
સુવાહક
અર્ધવાહક
એકપણ નહિ
ક્યાં પ્રકારના પ્લાસ્ટિક ને રિસાયકલ કરી શકાય છે ?
થર્મોપ્લાસ્ટિક
થર્મોસેટિક પ્લાસ્ટિક
અ અને બ બન્ને
એકપણ નહિ
ફાયરમેનના યુનિફોર્મ ને અગ્નિરોધક બનાવવા શેનું પડ ચડાવવામાં આવે છે ?
બેકેલાઈટ
મેલામાઇન
એક્રેલીક
એકપણ નહિ
સુતરાઉ કાપડ નું વિઘટન કઈ ક્રિયા વડે થાયછે ?
જૈવ વિઘટનીય
જૈવ અવિઘટનીય
