wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7 SCI 13

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.
1. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે ?
a)
ઝડપ
b)
ગતિ
c)
સ્થળાંતર
d)
વેગમાન
2.
2. પદાર્થે કાપેલા અંતર અને તે માટે લીધેલા સમયના ગુણોત્તરને શું કહે છે ?
a)
સ્થળાંતર
b)
ગતિ
c)
ઝડપ
d)
વેગમાન
3.
3. અચળ ઝડપે ગતિ કરતા પદાર્થના અંતર-સમયનો આલેખ કેવો હોય છે ?
a)
સુરેખા
b)
વક્ર
c)
અસુરેખા
d)
પરવલય
4.
4. સમયનો મૂળભૂત એકમ ક્યો છે ?
a)
મિનિટ
b)
કલાક
c)
મીટર
d)
સેકન્ડ
5.
5. 1 અમાસથી બીજી અમાસ સુધીના સમયને શું કહે છે ?
a)
1 માસ
b)
1 દિવસ
c)
1 અઠવાડીયું
d)
1 વર્ષ
6.
6. સૂર્યની ફરતે પૃથ્વીનું એક પરિભ્રમણ એટલે કેટલો સમય થાય ?
a)
1 માસ
b)
1 દિવસ
c)
1 અઠવાડીયું
d)
1 વર્ષ
7.
7. સાદા લોલકની એક બાજુથી બીજી બાજુની ગતિને શું કહે છે ?
a)
ચક્રિય ગતિ
b)
આવર્ત ગતિ
c)
સુરેખ ગતિ
d)
વર્તુળાકાર ગતિ
8.
8. ઝડપનો મૂળભૂત એકમ શું છે ?
a)
m/s
b)
s/m
c)
km/hr
d)
cm/min
9.
9. સામાન્ય વ્યક્તિનું હ્રદય એક મિનિટમમાં કેટલી વાર ધબકે છે ?
a)
76
b)
70
c)
72
d)
78
10.
10. સામાન્ય વ્યક્તિનું હ્રદય 10 સેકન્ડમાં કેટલી વાર ધબકે છે ?
a)
12
b)
10
c)
16
d)
14
11.
11. ઉપગ્રહને લઈ જતા રોકેટની ઝડપ કેટલી હોય છે ?
a)
8 m/s
b)
8 cm/s
c)
8 km/s
d)
8 mm/s
12.
12. કાચબાની ઝડપ આશરે કેટલી હોય છે ?
a)
8 km/s
b)
8 cm/s
c)
8 m/s
d)
8 mm/s
13.
13. નીચેનામાંથી ક્યો સંબંધ સાચો છે ?
a)
ઝડપ = 1 / (અંતર × સમય)
b)
ઝડપ = સમય / અંતર
c)
ઝડપ = અંતર × સમય
d)
ઝડપ = અંતર / સમય