NEW
Font size
Worksheets290 NMMS વિજ્ઞાન ભાગ14
Total questions: 14
Worksheet time: 7mins
વનસ્પતિ ફૂગ ને શું પૂરું પાડે છે?
પોષક તત્વો
ખનીજ તત્વો
લીલી વનસ્પતિ ........... કહેવાય છે, કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે
કીટાહારી
સ્વાવલંબી
અમરવેલ એ .......... નું ઉદાહરણ છે.
પરપોષી
યજમાન
વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ક્યાં ઘટક ની જરૂર નથી?
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઇડ
નીચેના પૈકી કઇ વનસ્પતિ મૃતોપજીવી પોષણ દર્શાવે છે?
અડુ ની વેલ
અમરવેલ
કળશ પર્ણ
બિલાડી નો ટોપ
લાઈકેન એ ક્યાં બે સજીવો વચ્ચેનું સહજીવન છે?
લીલ અને ફૂગ
બેક્ટેરિયા અને લીલ
.......... ને વનસ્પતિનું રસોડું કહે છે.
થડ
મૂળ
પુષ્પ
પર્ણ
વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજકદ્રવ્યો ને શું કહેવામાં આવે છે?
ક્લોરોફિલ
હિમોગ્લોબીન
સજીવો દ્વારા ખોરાક લઈને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે?
પોષણ
જૈવિક ક્રિયા
વનસ્પતિ નાઇટ્રોજન ક્યાંથી મેળવે છે?
પાણીમાંથી
ખાતર દ્વારા
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
મશરૂમ ખોરાક તરીકે વપરાય છે
ફૂગ મૃત પદાર્થો પર જોવા મળે છે
ફૂગ સ્વાવલંબી પોષણ મેળવે છે
મશરૂમ એક પ્રકારની ફૂગ છે
અમીબા ખોરાકનું પાચન ........... મા કરે છે.
જઠર
અન્નધાની
અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ......... મા થાય છે.
નાના આંતરડા
મોટા આંતરડા
નીચેના પૈકી જટિલ પદાર્થ કયો છે?
પાણી
ગ્લુકોઝ
સ્ટાર્ચ
એમિનો એસિડ
