NEW
Font size
Worksheetsપાઠ : 2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
Total questions: 10
Worksheet time: 3mins
1. સૂક્ષ્મજીવો ને આપણે શાની મદદથી જોઈ શકીએ છીએ ?
ચશ્મા
સૂક્ષ્મદર્શક યંત્ર
ટેલિસ્કોપ
નારી આંખે
2. સૂક્ષ્મજીવોને મુખ્યત્વે કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે?
ચાર
પાંચ
ત્રણ
બે
3. અછબડા શાને લીધે ફેલાતો રોગ છે ?
વાઇરસ
ફૂગ
પ્રજીવ
બેક્ટેરિયા
4. સૂક્ષ્મજીવો આપેલ પૈકી કયા વાતાવરણમાં રહી શકે છે?
ઠંડા
ગરમ પાણીમાં
રણ પ્રદેશમાં
આપેલ બધા વાતાવરણમાં
5. યીસ્ટ શ્વસન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન કરે છે?
કાર્બન ડાયોક્સાઈડ
ઑક્સીજન
મિથેન
નાઇટ્રોજન
6. શીતળા રોગની રસીની શોધ કોણે કરી હતી ?
એડવર્ડ જેનર
લૂઈ પાશ્ચર
આઇસેક ન્યુટન
થોમસ આલ્વા એડિસન
7. મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવના ફેલાવાને લીધે થાય છે?
પ્રજીવ
બેક્ટેરીયા
વાયરસ
ફૂગ
8. આપણા વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે ?
78
80
72
65
9. આલ્કોહોલનું ઉત્પાદન શાની મદદથી કરવામાં આવે છે?
યીસ્ટ
શર્કરા
સોડિયમ બાયકાર્બોનેટ
ફૂગ
10. બ્રેડ અથવા ઇડલીની કણક foઓળવાનું કારણ ..
યીસ્ટ કોષોની વૃદ્ધિ
ગરમી
પીસવું
મસળવું
